માનવીના હૈયાને નંદવામાં
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી
એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
मानवीना हैयाने नंदवामां
मानवीनां हैयाने नंदवामां वार शी
मानवीना हैयाने
अध बोल्या बोलडे
थोडे अबोलडे
पोचा शा हैयाने पींजवामां वार शी
मानवीनां हैयाने नंदवामां वार शी
मानवीना हैयाने
स्मितनी ज्यां वीजळी
जरी शी फरी वळी
एना ए हैयाने रंजवामां वार शी
एवा ते हैयाने नंदवामां वार शी
मानवीनां हैयाने नंदवामां वार शी
मानवीना हैयाने
Manavina Haiyane Nandavaman
Manavinan haiyane nandavaman var shi
Manavina haiyane
Ad bolya bolade
Thode abolade
Pocha sha haiyane pinjavaman var shi
Manavinan haiyane nandavaman var shi
Manavina haiyane
Smitani jyan vijali
Jari shi fari vali
Ena e haiyane ranjavaman var shi
Eva te haiyane nandavaman var shi
Manavinan haiyane nandavaman var shi
Manavina haiyane
Mānavīnā haiyāne nandavāmān
Mānavīnān haiyāne nandavāmān vār shī
Mānavīnā haiyāne
Aḍ bolyā bolaḍe
Thoḍe abolaḍe
Pochā shā haiyāne pīnjavāmān vār shī
Mānavīnān haiyāne nandavāmān vār shī
Mānavīnā haiyāne
Smitanī jyān vījaḷī
Jarī shī farī vaḷī
Enā e haiyāne ranjavāmān vār shī
Evā te haiyāne nandavāmān vār shī
Mānavīnān haiyāne nandavāmān vār shī
Mānavīnā haiyāne
Source : ઉમાશંકર જોશી