મંગલ મંદિર ખોલો - Mangal Mandir Kholo - Lyrics

મંગલ મંદિર ખોલો - Mangal Mandir Kholo

મંગલ મંદિર ખોલો દયામય
મંગલ મંદિર ખોલો ------------2

જીવન વન અતિ વેગે વટાવ્યું --2
દ્વાર ઉભો શિશુ ભોળો --------2

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો -2
શિશુ ને ઉરમાં લ્યો લ્યો ----------દયામય મંગલ

નામ મધુર તમ રટ્યો નિરંતર ----2
શિશુ સહ પ્રેમે બોલો ----------2

દિવ્ય તૃષાતૂર આવ્યો બાલક
પ્રેમ અમી રસ ઢોળો --------------દયામય મંગલ

Mangal Mandir Kholo

mangal mandir kholo dayāmaya
mangal mandir kholo ------------2

Jīvan van ati vege vaṭāvyun --2
Dvār ubho shishu bhoḷo --------2

timir gayun ne jyoti prakāshyo -2
shishu ne uramān lyo lyo ----------dayāmaya mangala

Nām madhur tam raṭyo nirantar ----2
Shishu sah preme bolo ----------2

divya tṛuṣhātūr āvyo bālaka
prem amī ras ḍhoḷo --------------dayāmaya mangala