મારી પરવશ આંખો તરશે - Mari Paravash Ankho Tarashe - Gujarati

મારી પરવશ આંખો તરશે

મારી પરવશ આંખો તરસે
મારી પરવશ આંખો તરસે
રૂહમાં જાં મૂકીને વરસે

ચાંદાનું અજવાળું ઝાંખું, ચાંદાનું અજવાળું ઝાંખું
પૂનમની શું કીમત આંકું, પૂનમની શું કીમત આંકું

કંચન થાય કથીરના કણ કણ તુજ પાનીના સ્પર્શે
મારી પરવશ આંખો તરસે
મારી પરવશ આંખો તરસે

કાયામાં કામણ કંડારી તુજને વિધાતાએ શણગારી
સૃષ્ટિ થઈને પાવન પાવન તવ દર્શનથી હર્ષે
મારી પરવશ આંખો તરસે
મારી પરવશ આંખો તરસે


मारी परवश आंखो तरशे

मारी परवश आंखो तरसे
मारी परवश आंखो तरसे
रूहमां जां मूकीने वरसे

चांदानुं अजवाळुं झांखुं, चांदानुं अजवाळुं झांखुं
पूनमनी शुं कीमत आंकुं, पूनमनी शुं कीमत आंकुं

कंचन थाय कथीरना कण कण तुज पानीना स्पर्शे
मारी परवश आंखो तरसे
मारी परवश आंखो तरसे

कायामां कामण कंडारी तुजने विधाताए शणगारी
सृष्टि थईने पावन पावन तव दर्शनथी हर्षे
मारी परवश आंखो तरसे
मारी परवश आंखो तरसे


Mari Paravash Ankho Tarashe

Mari paravash ankho tarase
Mari paravash ankho tarase
Ruhaman jan mukine varase

Chandanun ajavalun zankhun, chandanun ajavalun zankhun
Punamani shun kimat ankun, punamani shun kimat ankun

Kanchan thaya kathirana kan kan tuj panina sparshe
Mari paravash ankho tarase
Mari paravash ankho tarase

Kayaman kaman kandari tujane vidhatae shanagari
Srushti thaine pavan pavan tav darshanathi harshe
Mari paravash ankho tarase
Mari paravash ankho tarase


Mārī paravash ānkho tarashe

Mārī paravash ānkho tarase
Mārī paravash ānkho tarase
Rūhamān jān mūkīne varase

Chāndānun ajavāḷun zānkhun, chāndānun ajavāḷun zānkhun
Pūnamanī shun kīmat ānkun, pūnamanī shun kīmat ānkun

Kanchan thāya kathīranā kaṇ kaṇ tuj pānīnā sparshe
Mārī paravash ānkho tarase
Mārī paravash ānkho tarase

Kāyāmān kāmaṇ kanḍārī tujane vidhātāe shaṇagārī
Sṛuṣhṭi thaīne pāvan pāvan tav darshanathī harṣhe
Mārī paravash ānkho tarase
Mārī paravash ānkho tarase


Source : સ્વરઃ મનહર ઉધાસ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ કુમાર
ચિત્રપટઃ જિગર અને અમી (૧૯૭૦)