માયા નું મંડાણ માં જોગણી - Maya Nu Mandan Maa Jogni - Gujarati & English Lyrics

માયા નું મંડાણ માં જોગણી,
જોગણી એ જગ માંડ્યો હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
પહેલા તે યુગમાં માતા પાર્વતીજી કહેવાયા,
શિવ-શંકર ઘરે નારી હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
અમરીયા દૈત્ય ને માં તે સંહાર્યો,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
બીજા તે યુગમાં માતા સીતાજી કહેવાયા,
રામચંદ્ર ઘરે નારી હો જીરે જીરે … .(૨)

માયા નું મંડાણ માં જોગણી,
રાજા રાવણ ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે…(૨)

માયા નું મંડાણ માં જોગણી,
માયા નું મંડાણ માં જોગણી,
ત્રીજા તે યુગમાં માતા દ્રોપદી કહેવાયા,
પાંચ પાંડવ ઘરે નારી હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
રાજા દુર્યોધન ને માં તે સંહાર્યો,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
માયા નું મંડાણ માં જોગણી,
ચોથા તે યુગમાં માતા મહાકાળી કહેવાયા,
પાવાગઢ પ્રગટાણી હો જીરે જીરે …(૨)

માયા નું મંડાણ માં જોગણી,
રાજા પતઈ ને માં તે સંહાર્યો,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે …(૨)
માયા નું મંડાણ માં જોગણી,

Maya Nu Mandan Maa Jogni

Maya nun mandan man jogani,
Jogani e jag mandyo ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Pahel te yugaman mat parvatiji kahevaya,
Shiva-shankar ghare nari ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Amariya daitya ne man te sanharyo,
Toye tun bal kumari ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Bij te yugaman mat sitaji kahevaya,
Ramachandra ghare nari ho jire jire … .(2)

Maya nun mandan man jogani,
Raj ravan ne man te sanharyo ,
Toye tun bal kumari ho jire jire…(2)

Maya nun mandan man jogani,
Maya nun mandan man jogani,
Trij te yugaman mat dropadi kahevaya,
Pancha pandav ghare nari ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Raj duryodhan ne man te sanharyo,
Toye tun bal kumari ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Maya nun mandan man jogani,
Choth te yugaman mat mahakali kahevaya,
Pavagadh pragatani ho jire jire …(2)

Maya nun mandan man jogani,
Raj patai ne man te sanharyo,
Toye tun bal kumari ho jire jire …(2)
Maya nun mandan man jogani,