મેડીએ બેઠી રાજણ બોલે
(જૂના વખતમાં લગ્ન પ્રસંગે વરરાજા જાન લઈને કન્યા પરણવા જાય તે અગાઉ તેમને શણગારીને તેમનું ફૂલેકું કાઢી તેમને ગામમાં ફેરવવામાં આવે તેવો રિવાજ હતો. વરરાજાને બધા વધાવતા હતા અને આશિર્વાદ અને શુભેચ્છા ભેટ આપતા હતા. તે પ્રસંગે આ ગીત ગાવામાં આવતું હતું.)
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
હું તો મારગડાની ભૂલી ભૂલી
હો રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
હો રાજ બંદલા જી રે
જીયાવર તમારા કાજ રે
જાણે ચમકે અરિસાની આંખ રે
હો રાજ બંદલા જી રે
હો રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
જીયાવર તમારા વીરાજી રે
જાણે વીંટીએ જડેલ કો હીરાજી રે
જીયાવર તમારા વીરાજી રે
જાણે વીંટીએ જડેલ કો હીરાજી રે
હો રાજ બંદલા જી રે
હો રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
મેડીએ બેઠી રાજણ બોલે મારગડો દેખાડ
રાજ બંદલા જી રે
જીયાવર તમારા કાજ રે
જાણે વાગે રે ઝાંજ-પખાજ રે
જીયાવર તમારા કાજ રે
જાણે વાગે રે ઝાંજ-પખાજ રે
હો રાજ બંદલા જી રે
હો રાજ બંદલા જી રે
મોજડી વિના રે શું આવ્યા તમે રાજા
મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા
મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા
મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા
મોજડીને ક્યાં મૂકી આવ્યા તમે રાજા
मेडीए बेठी राजण बोले
(जूना वखतमां लग्न प्रसंगे वरराजा जान लईने कन्या परणवा जाय ते अगाउ तेमने शणगारीने तेमनुं फूलेकुं काढी तेमने गाममां फेरववामां आवे तेवो रिवाज हतो. वरराजाने बधा वधावता हता अने आशिर्वाद अने शुभेच्छा भेट आपता हता. ते प्रसंगे आ गीत गावामां आवतुं हतुं.)
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
हुं तो मारगडानी भूली भूली
हो राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
हो राज बंदला जी रे
जीयावर तमारा काज रे
जाणे चमके अरिसानी आंख रे
हो राज बंदला जी रे
हो राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
जीयावर तमारा वीराजी रे
जाणे वींटीए जडेल को हीराजी रे
जीयावर तमारा वीराजी रे
जाणे वींटीए जडेल को हीराजी रे
हो राज बंदला जी रे
हो राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
मेडीए बेठी राजण बोले मारगडो देखाड
राज बंदला जी रे
जीयावर तमारा काज रे
जाणे वागे रे झांज-पखाज रे
जीयावर तमारा काज रे
जाणे वागे रे झांज-पखाज रे
हो राज बंदला जी रे
हो राज बंदला जी रे
मोजडी विना रे शुं आव्या तमे राजा
मोजडीने क्यां मूकी आव्या तमे राजा
मोजडीने क्यां मूकी आव्या तमे राजा
मोजडीने क्यां मूकी आव्या तमे राजा
मोजडीने क्यां मूकी आव्या तमे राजा
Medie Bethi Rajan Bole
(juna vakhataman lagna prasange vararaja jan laine kanya paranava jaya te agau temane shanagarine temanun fulekun kadhi temane gamaman feravavaman ave tevo rivaj hato. Vararajane badha vadhavata hata ane ashirvad ane shubhechchha bhet apata hata. Te prasange a git gavaman avatun hatun.)
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Hun to maragadani bhuli bhuli
ho raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
ho raj bandala ji re
Jiyavar tamara kaj re
Jane chamake arisani ankh re
ho raj bandala ji re
ho raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Jiyavar tamara viraji re
jane vintie jadel ko hiraji re
Jiyavar tamara viraji re
jane vintie jadel ko hiraji re
ho raj bandala ji re
ho raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Medie bethi rajan bole maragado dekhad
raj bandala ji re
Jiyavar tamara kaj re
jane vage re zanja-pakhaj re
Jiyavar tamara kaj re
jane vage re zanja-pakhaj re
ho raj bandala ji re
ho raj bandala ji re
Mojadi vina re shun avya tame raja
Mojadine kyan muki avya tame raja
Mojadine kyan muki avya tame raja
Mojadine kyan muki avya tame raja
Mojadine kyan muki avya tame raja
Meḍīe beṭhī rājaṇ bole
(jūnā vakhatamān lagna prasange vararājā jān laīne kanyā paraṇavā jāya te agāu temane shaṇagārīne temanun fūlekun kāḍhī temane gāmamān feravavāmān āve tevo rivāj hato. Vararājāne badhā vadhāvatā hatā ane āshirvād ane shubhechchhā bheṭ āpatā hatā. Te prasange ā gīt gāvāmān āvatun hatun.)
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Hun to māragaḍānī bhūlī bhūlī
ho rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
ho rāj bandalā jī re
Jīyāvar tamārā kāj re
Jāṇe chamake arisānī ānkh re
ho rāj bandalā jī re
ho rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Jīyāvar tamārā vīrājī re
jāṇe vīnṭīe jaḍel ko hīrājī re
Jīyāvar tamārā vīrājī re
jāṇe vīnṭīe jaḍel ko hīrājī re
ho rāj bandalā jī re
ho rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Meḍīe beṭhī rājaṇ bole māragaḍo dekhāḍ
rāj bandalā jī re
Jīyāvar tamārā kāj re
jāṇe vāge re zānja-pakhāj re
Jīyāvar tamārā kāj re
jāṇe vāge re zānja-pakhāj re
ho rāj bandalā jī re
ho rāj bandalā jī re
Mojaḍī vinā re shun āvyā tame rājā
Mojaḍīne kyān mūkī āvyā tame rājā
Mojaḍīne kyān mūkī āvyā tame rājā
Mojaḍīne kyān mūkī āvyā tame rājā
Mojaḍīne kyān mūkī āvyā tame rājā
Source : સ્વર: નિરુપમા શેઠ
સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય