ના છડિયા હથિયાર - Nā Chhaḍiyā Hathiyāra - Lyrics

ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર, અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર, મરણે જો હકડીવાર
દેવોભા ચેતો, ના છડિયા હથિયાર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો પીપરડી જો કિયો
ઉતે કીને ન ખાધી માર, કીને ન ખાધી માર
દેવોભા ચેતો, કીને ન ખાધી માર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

હેબટ લટૂરજી મારું રે ચડિયું બેલી
ઝલ્લી માછરડેજી ધાર, ઝલ્લી માછરડેજી ધાર
દેવોભા ચેતો, ઝલ્લી માછરડેજી ધાર
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા
દેવોજી ચેતો, હેબટ લટૂર મુંજો ઘા
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

ડાબે તે પડખે ભૈરવ બોલે જુવાનો
ધીંગાણે મેં લોહેંજી ઘમસાણ
દેવોજી ચેતો, લોહેંજી ઘમસાણ
મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી, અલ્લાલા બેલી


Nā Chhaḍiyā Hathiyāra

Allālā belī, allālā belī, allālā belī
Nā chhaḍiyā hathiyāra, allālā belī
Nā chhaḍiyā hathiyāra, maraṇe jo hakaḍīvāra
Devobhā cheto, nā chhaḍiyā hathiyāra
Mūḷubhā bankaḍā, nā chhaḍiyā hathiyāra

Pelo dhīngāṇo pīparaḍī jo kiyo
Ute kīne n khādhī māra, kīne n khādhī māra
Devobhā cheto, kīne n khādhī māra
Mūḷubhā bankaḍā, nā chhaḍiyā hathiyāra

Hebaṭ laṭūrajī mārun re chaḍiyun belī
Zallī māchharaḍejī dhāra, zallī māchharaḍejī dhāra
Devobhā cheto, zallī māchharaḍejī dhāra
Mūḷubhā bankaḍā, nā chhaḍiyā hathiyāra

Joṭo skūl haṇe chhātīe chaḍāyo nāra
Hebaṭ laṭūr munjo ghā
Devojī cheto, hebaṭ laṭūr munjo ghā
Mūḷubhā bankaḍā, nā chhaḍiyā hathiyāra

Ḍābe te paḍakhe bhairav bole juvāno
Dhīngāṇe men lohenjī ghamasāṇa
Devojī cheto, lohenjī ghamasāṇa
Mūḷubhā bankaḍā, nā chhaḍiyā hathiyāra

Allālā belī, allālā belī

Source: Mavjibhai