પાગલ છું તારા પ્યારમાં - Pagal Chhun Tara Pyaraman - Gujarati

પાગલ છું તારા પ્યારમાં

બરબાદ થાવું પણ ગમે છે મુંને તારા પ્યારમાં
તારા વિના ગમતું નથી કાંઈ મને સંસારમાં

પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં
અલી ઓ…

કોઈ કહે ફરહાદ ને કોઈ મને મજનૂ કહે
કોઈ મને મજનૂ કહે
કોઈ કહે ચસકી ગયું છે આનું તો વેપારમાં
હારી ગયો છું હું પ્રેમના જુગારમાં

પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં
અલી ઓ…
પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં

એક વાર આખા દિનમાં જો હું તને જોતો નથી
જો હું તને જોતો નથી
લોકો કહે છે તેથી જ હું મૂડમાં હોતો નથી
હું મૂડમાં હોતો નથી
કોઈ ભલા શું જાણે કે શું છે મજા દિલદારમાં

પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં
અલી ઓ…
પાગલ છું તારા પ્યારમાં પાગલ છું તારા પ્યારમાં

पागल छुं तारा प्यारमां

बरबाद थावुं पण गमे छे मुंने तारा प्यारमां
तारा विना गमतुं नथी कांई मने संसारमां

पागल छुं तारा प्यारमां पागल छुं तारा प्यारमां
अली ओ…

कोई कहे फरहाद ने कोई मने मजनू कहे
कोई मने मजनू कहे
कोई कहे चसकी गयुं छे आनुं तो वेपारमां
हारी गयो छुं हुं प्रेमना जुगारमां

पागल छुं तारा प्यारमां पागल छुं तारा प्यारमां
अली ओ…
पागल छुं तारा प्यारमां पागल छुं तारा प्यारमां

एक वार आखा दिनमां जो हुं तने जोतो नथी
जो हुं तने जोतो नथी
लोको कहे छे तेथी ज हुं मूडमां होतो नथी
हुं मूडमां होतो नथी
कोई भला शुं जाणे के शुं छे मजा दिलदारमां

पागल छुं तारा प्यारमां पागल छुं तारा प्यारमां
अली ओ…
पागल छुं तारा प्यारमां पागल छुं तारा प्यारमां

Pagal Chhun Tara Pyaraman

Barabad thavun pan game chhe munne tara pyaraman
Tara vina gamatun nathi kani mane sansaraman

Pagal chhun tara pyaraman pagal chhun tara pyaraman
Ali o…

Koi kahe farahad ne koi mane majanu kahe
Koi mane majanu kahe
Koi kahe chasaki gayun chhe anun to veparaman
Hari gayo chhun hun premana jugaraman

Pagal chhun tara pyaraman pagal chhun tara pyaraman
Ali o…
Pagal chhun tara pyaraman pagal chhun tara pyaraman

Ek var akha dinaman jo hun tane joto nathi
Jo hun tane joto nathi
Loko kahe chhe tethi j hun mudaman hoto nathi
Hun mudaman hoto nathi
Koi bhala shun jane ke shun chhe maja diladaraman

Pagal chhun tara pyaraman pagal chhun tara pyaraman
Ali o…
Pagal chhun tara pyaraman pagal chhun tara pyaraman

Pāgal chhun tārā pyāramān

Barabād thāvun paṇ game chhe munne tārā pyāramān
Tārā vinā gamatun nathī kānī mane sansāramān

Pāgal chhun tārā pyāramān pāgal chhun tārā pyāramān
Alī o…

Koī kahe farahād ne koī mane majanū kahe
Koī mane majanū kahe
Koī kahe chasakī gayun chhe ānun to vepāramān
Hārī gayo chhun hun premanā jugāramān

Pāgal chhun tārā pyāramān pāgal chhun tārā pyāramān
Alī o…
Pāgal chhun tārā pyāramān pāgal chhun tārā pyāramān

Ek vār ākhā dinamān jo hun tane joto nathī
Jo hun tane joto nathī
Loko kahe chhe tethī j hun mūḍamān hoto nathī
Hun mūḍamān hoto nathī
Koī bhalā shun jāṇe ke shun chhe majā diladāramān

Pāgal chhun tārā pyāramān pāgal chhun tārā pyāramān
Alī o…
Pāgal chhun tārā pyāramān pāgal chhun tārā pyāramān

Source : સ્વરઃ મહમદ રફી
ગીત-સંગીતઃ જયંતી જોષી