પરમેશ્વર - Parameshvara - Gujarati

પરમેશ્વર

ઉપકાર કરીને મૂક રહે સામો ઉપકાર ન લેશ ચહે
જે નિડરપણે હિત સ્પષ્ટ કહે તે મારે મન પરમેશ્વર છે

દુનિયા જ્યારે નિંદા કરશે મિત્રો પણ જ્યારે પરિહરશે
ત્યારે જે સાથે સંચરશે તે મારે મન પરમેશ્વર છે

જનનાં દોષો માફ કરે પરનાં મેલોને સાફ કરે
બળતા હૃદયોની બાફ હરે તે મારે મન પરમેશ્વર છે


परमेश्वर

उपकार करीने मूक रहे सामो उपकार न लेश चहे
जे निडरपणे हित स्पष्ट कहे ते मारे मन परमेश्वर छे

दुनिया ज्यारे निंदा करशे मित्रो पण ज्यारे परिहरशे
त्यारे जे साथे संचरशे ते मारे मन परमेश्वर छे

जननां दोषो माफ करे परनां मेलोने साफ करे
बळता हृदयोनी बाफ हरे ते मारे मन परमेश्वर छे


Parameshvara

Upakar karine muk rahe samo upakar n lesh chahe
Je nidarapane hit spashta kahe te mare man parameshvar chhe

Duniya jyare ninda karashe mitro pan jyare pariharashe
Tyare je sathe sancharashe te mare man parameshvar chhe

Jananan dosho maf kare paranan melone saf kare
Balata hrudayoni baf hare te mare man parameshvar chhe


Parameshvara

Upakār karīne mūk rahe sāmo upakār n lesh chahe
Je niḍarapaṇe hit spaṣhṭa kahe te māre man parameshvar chhe

Duniyā jyāre nindā karashe mitro paṇ jyāre pariharashe
Tyāre je sāthe sancharashe te māre man parameshvar chhe

Jananān doṣho māf kare paranān melone sāf kare
Baḷatā hṛudayonī bāf hare te māre man parameshvar chhe


Source : પ્રભાશંકર પટ્ટણી