પીળી મહુડી લાવીયા - Pili Mahudi Laviya - Gujarati & English Lyrics

પીળી મહુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં દીઠો કાળો નાગ રે માં,
નાગને પાછો વાળ રે માં,તને છતર ચઢાવું જોડા જોડ રે માં

પીળી મહુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં દીઠો વાઘ દીપડો રે માં,
તારા વાઘને પાછોવાળ રે માં,તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં

પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં,

Pili Mahudi Laviya

Pili mahudi laviya ne kai bandhyo pavagadh re man,
Kangare, kangare div bale tyan ditho kalo nag re man,
Nagane pachho val re man,tane chhatar chadhavun jod jod re man

Pili mahudi laviya ne kai bandhyo pavagadh re man,
Kangare, kangare div bale tyan ditho vagh dipado re man,
Tar vaghane pachhoval re man,tane shrifal chadhavun jodajod re man

Pili matudi laviya ne kai bandhyo pavagadh re man,