પ્રભુ મારે તું રાખે તેમ રહેવું - Prabhu Mare Tun Rakhe Tem Rahevun - Lyrics

પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
કાંઈ નથી બીજું કહેવું મારે
કાંઈ નથી બીજું કહેવું મારે

તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ
તું રાખે તેમ… તું રાખે તેમ રહેવું

જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ એક જ નામ લેવું મારે
તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું
ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું

બીજું કાંઈ નથી લેવું-દેવું
પ્રભુ તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે
પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે

મને જગ લાગે મૃગજળ જેવું
પ્રભુ તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું


Prabhu Mare Tun Rakhe Tem Rahevun

Prabhu mare tun rakhe tem rahevun
Prabhu mare tun rakhe tem rahevun
Kani nathi bijun kahevun mare
Kani nathi bijun kahevun mare

Tun rakhe tem rahevun, prabhu mare tun rakhe tema
Tun rakhe tema… tun rakhe tem rahevun

Jayashri krushna jayashri krushna ek j nam levun mare
Tun rakhe tem rahevun, prabhu mare tun rakhe tem rahevun

Tare devun duahkha hashe to hasate mukhade sahevun
Dhan vaibhavani indrajalaman rachya pachya nathi rahevun

Bijun kani nathi levun-devun
Prabhu tun rakhe tem rahevun
Prabhu mare tun rakhe tem rahevun

Mayani bhulavaniman mari kaya bhuli padi chhe
Premal jyoti patharav prabhu tari jarur padi chhe

Mane jag lage mrugajal jevun
Prabhu tun rakhe tem rahevun
Prabhu mare tun rakhe tem rahevun
Prabhu mare tun rakhe tem rahevun

Source: Mavjibhai