તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પર થી નજર ના હટાવો.
વિરહની વેદના તેને લાગે,
જેને મિલનનો અનુભવ કર્યો હોય.