રામસીતા વનવાસ જાય વનમાં સંકટ પડશે
ભાઈ ભરત ક્યે છે વીરા નથી જાવું વનમાં
વનમાં ઉતારા ન હોય, વનમાં સંકટ પડશે
પિતાજીના વચને વીરા જાવું જોશે વનમાં
રામસીતા વનવાસ…
ભાઈ ભરત ક્યે છે વીરા નથી જાવું વનમાં
વનમાં દાતણિયાં ન હોય,
વનમાં સંકટ પડશે
પિતાજીના વચને વીરા જાવું જોશે વનમાં
રામસીતા વનવાસ…
ભાઈ ભરત ક્યે છે વીરા નથી જાવું વનમાં
વનમાં નાવણિયાં ન હોય,
વનમાં સંકટ પડશે
પિતાજીના વચને વીરા જાવું જોશે વનમાં
રામસીતા વનવાસ…
ભાઈ ભરત ક્ય છે વીરા નથી જાવું વનમાં
વનમાં ભોજનિયાં ન હોય,
વનમાં સંકટ પડશે
પિતાજીના વચને વીરા જાવું જોશે વનમાં
રામસીતા વનવાસ……
Ramsita Vanvas Jai Vanma Sankat Padshe
Ramasit vanavas jaya vanaman sankat padashe
Bhai bharat kye chhe vir nathi javun vanaman
Vanaman utar n hoya, vanaman sankat padashe
Pitajin vachane vir javun joshe vanaman
Ramasit vanavasa…
Bhai bharat kye chhe vir nathi javun vanaman
Vanaman dataniyan n hoya,
Vanaman sankat padashe
Pitajin vachane vir javun joshe vanaman
Ramasit vanavasa…
Bhai bharat kye chhe vir nathi javun vanaman
Vanaman navaniyan n hoya,
Vanaman sankat padashe
Pitajin vachane vir javun joshe vanaman
Ramasit vanavasa…
Bhai bharat kya chhe vir nathi javun vanaman
Vanaman bhojaniyan n hoya,
Vanaman sankat padashe
Pitajin vachane vir javun joshe vanaman
Ramasit vanavasa……