રાંદલ માં નાં લોટા - Randal Maa Na Lota - Gujarati & English Lyrics

એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી,
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,
રાંદલ માવડી કે ‘ છે મારે બાજોટ ના કોડ,
જાવ ને જગાડો ઓલ્યા સુતારી નો બેટો,
સુતારી નો બેટો આઈ ને દશમસ દુઝે,
ઉડલો ચૂડલો રણજણ ભમરી, મંડપ નો છાંયો,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી,
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,

રાંદલ માવડી કે ‘ છે મારે ચુંદડી ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા કાપડિયા નો બેટો,
કાપડિયા નો બેટો આઈ ને દશમસ દુઝે,
ઉડલો ચૂડલો રણજણ ભમરી, મંડપ નો છાંયો,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી,
એકે છંદે બીજે છંદે,ત્રીજે છંદે દોરી,
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,

રાંદલ માવડી કે ‘ છે મારે ટોટીયું ના કોડ,
જાવ ને જગાડો ઓલ્યા સોનીડા નો બેટો,
સોનીડા નો બેટો આઈ ને દશમસ દુઝે,
ઉડલો ચૂડલો રણજણ ભમરી, મંડપ નો છાંયો,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી,
એકે છંદે બીજે છંદે,ત્રીજે છંદે દોરી .
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,

રાંદલ માવડી કે ‘ છે મારે વેણીયું ના કોડ,
જાવ ને જગાડો ઓલ્યા મળીડા નો બેટો,
મળીડા નો બેટો આઈ ને દશમસ દુઝે,
ઉડલો ચૂડલો રણજણ ભમરી, મંડપ નો છાંયો,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી,
એકે છંદે બીજે છંદે,ત્રીજે છંદે દોરી,
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,

રાંદલ માવડી કે ‘ છે મારે શ્રીફળ ના કોડ,
જાવ ને જગાડો ઓલ્યા ગાંધીડા નો બેટો,
ગાંધીડા નો બેટો આઈ ને દેશમસ દુઝે,
ઉડલો ચૂડલો રણજણ ભમરી, મંડપ નો છાંયો,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી,
એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે, રાની રાંદલ ગોરી,

Randal Maa Na Lota

Eke chhande bije chhande trije chhande dori,
Chothe chhande rame, rani randal gori,
Randal mavadi ke ‘ chhe mare bajot n koda,
Jav ne jagado olya sutari no beto,
Sutari no beto ai ne dashamas duze,
Udalo chudalo ranajan bhamari, mandap no chhanyo,
Ai ni ujali re nagari man rame rani randal gori,
Eke chhande bije chhande ,trije chhande dori,
Chothe chhande rame, rani randal gori,

Randal mavadi ke ‘ chhe mare chundadi n kod ,
Jav ne jagado olya kapadiya no beto,
Kapadiya no beto ai ne dashamas duze,
Udalo chudalo ranajan bhamari, mandap no chhanyo,
Ai ni ujali re nagari man rame rani randal gori,
Eke chhande bije chhande,trije chhande dori,
Chothe chhande rame, rani randal gori,

Randal mavadi ke ‘ chhe mare totiyun n koda,
Jav ne jagado olya sonid no beto,
Sonid no beto ai ne dashamas duze,
Udalo chudalo ranajan bhamari, mandap no chhanyo,
Ai ni ujali re nagari man rame rani randal gori,
Eke chhande bije chhande,trije chhande dori . Chothe chhande rame, rani randal gori,

Randal mavadi ke ‘ chhe mare veniyun n koda,
Jav ne jagado olya malid no beto,
Malid no beto ai ne dashamas duze,
Udalo chudalo ranajan bhamari, mandap no chhanyo,
Ai ni ujali re nagari man rame rani randal gori,
Eke chhande bije chhande,trije chhande dori,
Chothe chhande rame, rani randal gori,

Randal mavadi ke ‘ chhe mare shrifal n koda,
Jav ne jagado olya gandhid no beto,
Gandhid no beto ai ne deshamas duze,
Udalo chudalo ranajan bhamari, mandap no chhanyo,
Ai ni ujali re nagari man rame rani randal gori,
Eke chhande bije chhande ,trije chhande dori ,
Chothe chhande rame, rani randal gori,

LALITA GHODADRA – Eke Chhande Bije Chhande | Randal Maa Bhajan/Garba/Songs. (2014, October 16). YouTube