રાતને માણો
રૂડી રૂડી રઢિયાળી રૂડી રઢિયાળી
અંગે અજવાળી અંગે અજવાળી
રૂડી રૂડી રઢિયાળી
અંગે અંગે અજવાળી
આવી આવી પૂનમની રાત
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
એ…રૂડી રૂડી રઢિયાળી
ઝૂમો રે ઝૂમો, ગરબે ઘૂમો
ઝૂમો રે ઝૂમો, ગરબે ઘૂમો
ઝાંઝરને ઝણકાર, ઝાંઝરને ઝણકાર
દેજો રે દેજો, તાલી રે તાલી
દેજો રે દેજો, તાલી રે તાલી
કંકણને રણકાર, કંકણને રણકાર
નાચે નાચે થઈ વેલ, વરસે વાલાના હેત
નાચે નાચે થઈ વેલ, વરસે વાલાના હેત
વાંકી વાંકી થઈને સારી રાત
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
એ…રૂડી રૂડી રઢિયાળી
ગોરા રે ગોરા, ચાંદલિયામાં
ગોરા રે ગોરા, ચાંદલિયામાં
રાધાજીનો રંગ, રાધાજીનો રંગ
નીલા રે નીલા, આભલિયામાં
નીલા રે નીલા, આભલિયામાં
શામળિયાનો સંગ, શામળિયાનો સંગ
આ તો રંગીલી રાત, ગાઓ દિલડાંની વાત
આ તો રંગીલી રાત, ગાઓ દિલડાંની વાત
ગાતા ગાતા વીતી સારી રાત
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રૂડી રૂડી રઢિયાળી, અંગે અજવાળી
આવી આવી પૂનમની રાત
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં
रातने माणो
रूडी रूडी रढियाळी रूडी रढियाळी
अंगे अजवाळी अंगे अजवाळी
रूडी रूडी रढियाळी
अंगे अंगे अजवाळी
आवी आवी पूनमनी रात
रातने माणो रूमझूमती रंगमां
रातने माणो, माणो
रातने माणो रूमझूमती रंगमां
ए…रूडी रूडी रढियाळी
झूमो रे झूमो, गरबे घूमो
झूमो रे झूमो, गरबे घूमो
झांझरने झणकार, झांझरने झणकार
देजो रे देजो, ताली रे ताली
देजो रे देजो, ताली रे ताली
कंकणने रणकार, कंकणने रणकार
नाचे नाचे थई वेल, वरसे वालाना हेत
नाचे नाचे थई वेल, वरसे वालाना हेत
वांकी वांकी थईने सारी रात
रातने माणो रूमझूमती रंगमां
रातने माणो, माणो
रातने माणो रूमझूमती रंगमां
ए…रूडी रूडी रढियाळी
गोरा रे गोरा, चांदलियामां
गोरा रे गोरा, चांदलियामां
राधाजीनो रंग, राधाजीनो रंग
नीला रे नीला, आभलियामां
नीला रे नीला, आभलियामां
शामळियानो संग, शामळियानो संग
आ तो रंगीली रात, गाओ दिलडांनी वात
आ तो रंगीली रात, गाओ दिलडांनी वात
गाता गाता वीती सारी रात
रातने माणो रूमझूमती रंगमां
रातने माणो, माणो
रातने माणो रूमझूमती रंगमां
रूडी रूडी रढियाळी, अंगे अजवाळी
आवी आवी पूनमनी रात
रातने माणो रूमझूमती रंगमां
रातने माणो, माणो
रातने माणो रूमझूमती रंगमां
Ratane Mano
Rudi rudi radhiyali rudi radhiyali
Ange ajavali ange ajavali
Rudi rudi radhiyali
Ange ange ajavali
Avi avi punamani rata
Ratane mano rumazumati rangaman
Ratane mano, mano
Ratane mano rumazumati rangaman
E…rudi rudi radhiyali
Zumo re zumo, garabe ghumo
Zumo re zumo, garabe ghumo
Zanzarane zanakara, zanzarane zanakara
Dejo re dejo, tali re tali
Dejo re dejo, tali re tali
Kankanane ranakara, kankanane ranakara
Nache nache thai vela, varase valana heta
Nache nache thai vela, varase valana heta
Vanki vanki thaine sari rata
Ratane mano rumazumati rangaman
Ratane mano, mano
Ratane mano rumazumati rangaman
E…rudi rudi radhiyali
Gora re gora, chandaliyaman
Gora re gora, chandaliyaman
Radhajino ranga, radhajino ranga
Nila re nila, abhaliyaman
Nila re nila, abhaliyaman
Shamaliyano sanga, shamaliyano sanga
A to rangili rata, gao diladanni vata
A to rangili rata, gao diladanni vata
Gata gata viti sari rata
Ratane mano rumazumati rangaman
Ratane mano, mano
Ratane mano rumazumati rangaman
Rudi rudi radhiyali, ange ajavali
Avi avi punamani rata
Ratane mano rumazumati rangaman
Ratane mano, mano
Ratane mano rumazumati rangaman
Rātane māṇo
Rūḍī rūḍī raḍhiyāḷī rūḍī raḍhiyāḷī
Ange ajavāḷī ange ajavāḷī
Rūḍī rūḍī raḍhiyāḷī
Ange ange ajavāḷī
Āvī āvī pūnamanī rāta
Rātane māṇo rūmazūmatī rangamān
Rātane māṇo, māṇo
Rātane māṇo rūmazūmatī rangamān
E…rūḍī rūḍī raḍhiyāḷī
Zūmo re zūmo, garabe ghūmo
Zūmo re zūmo, garabe ghūmo
Zānzarane zaṇakāra, zānzarane zaṇakāra
Dejo re dejo, tālī re tālī
Dejo re dejo, tālī re tālī
Kankaṇane raṇakāra, kankaṇane raṇakāra
Nāche nāche thaī vela, varase vālānā heta
Nāche nāche thaī vela, varase vālānā heta
Vānkī vānkī thaīne sārī rāta
Rātane māṇo rūmazūmatī rangamān
Rātane māṇo, māṇo
Rātane māṇo rūmazūmatī rangamān
E…rūḍī rūḍī raḍhiyāḷī
Gorā re gorā, chāndaliyāmān
Gorā re gorā, chāndaliyāmān
Rādhājīno ranga, rādhājīno ranga
Nīlā re nīlā, ābhaliyāmān
Nīlā re nīlā, ābhaliyāmān
Shāmaḷiyāno sanga, shāmaḷiyāno sanga
Ā to rangīlī rāta, gāo dilaḍānnī vāta
Ā to rangīlī rāta, gāo dilaḍānnī vāta
Gātā gātā vītī sārī rāta
Rātane māṇo rūmazūmatī rangamān
Rātane māṇo, māṇo
Rātane māṇo rūmazūmatī rangamān
Rūḍī rūḍī raḍhiyāḷī, ange ajavāḷī
Āvī āvī pūnamanī rāta
Rātane māṇo rūmazūmatī rangamān
Rātane māṇo, māṇo
Rātane māṇo rūmazūmatī rangamān
Source : સ્વરઃ આશા ભોસલે
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ કલ્યાણજી આણંદજી
ચિત્રપટઃ કુલવધુ (૧૯૭૭)