શ્રાવણ મહિને વાલો સંદેશા મોકલે ને - Shravan Mahine Valo Sandesha Mokle Ne - Gujarati & English Lyrics

શ્રાવણ મહિને વાલો સંદેશા મોકલે ને
ઝરમર વરસે રે ઝીણા મેહ,
હરિ સંગ

હરિ સંગ હેત રે ઘણેરાં નંદલાલ
વનરાવનને વાલા મારગડે જાતા
મને સામા મળ્યા રે નંદલાલ,
હરિ સંગ

હરિ સંગ હેત રે ઘણેરાં નંદલાલ
આવો કરસનજી આવોને કાનજી
કાનજી તારા ઢોલિયા ઢળાવું,
હરિ સંગ

હરિ સંગ હેત રે ઘણેરાં નંદલાલ
નામ ન જાણું તારું ઠામ ન જાણું
હું તો કેમ કરી આવું તારી પાસ,
હરિ સંગ

હરિ સંગ હેત રે ઘોરાં નંદલાલ
ગોકુળ અમારું ગામડું ને કાંઈ
રાધા સરિખ. મારાં નામ,
હરિ સંગ

હરિ સંગ હેત રે ધોરાં નંદલાલ

Shravan Mahine Valo Sandesha Mokle Ne

Shravan mahine valo sandesh mokale ne
Zaramar varase re zin meha,
Hari sanga

Hari sanga het re ghaneran nandalal
Vanaravanane val maragade jat
Mane sam malya re nandalala,
Hari sanga

Hari sanga het re ghaneran nandalal
Avo karasanaji avone kanaji
Kanaji tar dholiya dhalavun,
Hari sanga

Hari sanga het re ghaneran nandalala
Nam n janun tarun tham n janun
Hun to kem kari avun tari pasa,
Hari sanga

Hari sanga het re ghoran nandalala
Gokul amarun gamadun ne kani
Radh sarikha. Maran nama,
Hari sanga

Hari sanga het re dhoran nandalala