શ્રીકૃષ્ણ: શરણં મમ: - Shri Krishna Sharanam Mamah - Lyrics

શ્રીકૃષ્ણ: શરણં મમઃ

શ્રીકૃષ્ણ: શરણં મમઃ…શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:…શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદમ્બ કેરી ડાળો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
જમુના કેરી પાળો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

વ્રજ ચોરાસી કોશ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

વૃંદાવનના વૃક્ષો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના રજકણ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

રાસ રમંતા ગોપી બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજાં ને તબલામાં બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

નૃત્ય કરંતી નારી બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે - પાતાળે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સરોવર ચોકે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબા, લીંબુ ને જાંબુ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

જતીપુરાના લોકો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનને શિખરે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ગહવરવન બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

વેણુ સ્વર સંગીતે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

પુલિન કંદરા મધુવન બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબા ડાળે કોયલ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી જનનાં હૈયાં બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

કૃષ્ણ વિયોગે આતુર બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વીણા વાજિંત્રો બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સૂર્ય આકાશે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:

મહામંત્ર મન માંહે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલચરણ અનુરાગે બોલે…શ્રીકૃષ્ણ: શરણં મમ:


Shrīkṛuṣhṇa: sharaṇan mamah…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Shrīkṛuṣhṇa: sharaṇan mama:…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Kadamba kerī ḍāḷo bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Jamunā kerī pāḷo bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Vraj chorāsī kosh bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Kunḍa kunḍanī sīḍīo bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Kamal kamal par madhukar bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Ḍāḷ ḍāḷ par pakṣhī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Vṛundāvananā vṛukṣho bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Gokuḷiyānī gāyo bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Kunja kunja van upavan bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Vrajabhūminā rajakaṇ bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Rās ramantā gopī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Dhenu charāvatā gopo bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Vājān ne tabalāmān bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Sharaṇāī ne tanbūramān bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Nṛutya karantī nārī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Kesar kerī kyārī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Ākāshe - pātāḷe bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Chaud lok brahmānḍe bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Chandra sarovar choke bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Patra patra shākhāe bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Ānbā, līnbu ne jānbu bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Vanaspati hariyāḷī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Jatīpurānā loko bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Mathurājīnā chobā bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Govardhanane shikhare bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Galī galī gahavaravan bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Veṇu svar sangīte bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Kaḷā karantā mor bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Pulin kandarā madhuvan bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Shrī yamunājīnī lahero bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Ānbā ḍāḷe koyal bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Tulasījīnā kyārā bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Sarva jagatamān vyāpak bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Virahī jananān haiyān bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Kṛuṣhṇa viyoge ātur bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Vallabhī vaiṣhṇav sarve bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Madhur vīṇā vājintro bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Kumudinī sarovaramān bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Chandra sūrya ākāshe bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Tāraliyānā manḍaḷ bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Aṣhṭa prahar ānande bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Romarom vyākuḷ thaī bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Mahāmantra man mānhe bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:
Jugalacharaṇ anurāge bole…shrīkṛuṣhṇa: sharaṇan mama:

Audio Source - T-Series