તાલીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે - Talio Na Tale Gori Garbe Ghumi Gay Re - Gujarati & English Lyrics

તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

આસમાની ચૂંદલડી માં લહેરણીય લહેરાય રે,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

ગોરો ગોરો ચંદલીઓ ને દિલ ડોલાવે નાવલીઓ,
કહે મન ની વાત રે …
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત .

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચંદલીઓ હિચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત

તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત

ગરબે ઘૂમો , ગોરી ગરબે ઘૂમો ,
રૂમો ઝૂમો,ગોરી રૂમો ઝૂમો,
રાસ રમે જાણે શામળિયો,
જમુનાજી ને ઘાટ રે …
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે .
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત

Talio Na Tale Gori Garbe Ghumi Gay Re

Talio n tale gori garabe ghumi gaya re,
Punam ni rat …ugi punam ni rat …

Asamani chundaladi man laheraniya laheraya re,
Punam ni rat …ugi punam ni rat …

Goro goro chandalio ne dil dolave navalio,
Kahe man ni vat re …
Punam ni rat …ugi punam ni rat .

Ori ori av gori, ori ori,
Chandalio hichole tar haiya keri dori,
Rataladi raliyat re … Punam ni rat …ugi punam ni rat

Talio n tale gori garabe ghumi gaya re,
Punam ni rat …ugi punam ni rata

Garabe ghumo , gori garabe ghumo ,
Rumo zumo,gori rumo zumo,
Ras rame jane shamaliyo,
Jamunaji ne ghat re …
Punam ni rat …ugi punam ni rat …

Talio n tale gori garabe ghumi gaya re .
Punam ni rat …ugi punam ni rata