તારા લાલ ગાલ પર
તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું
જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું
સમજી બેઠું લાલ અધરને ગુલાબ કેરું ફૂલ
આંખડીને ફૂલપાંખડી સમજી કરી બેઠું એ ભૂલ
તારા રૂપની મહેકે મહેકંતુ એક ફૂલડું એને જડ્યું
જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું
તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું
જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું
આ સૂરજ સુખડનો ટુકડો ઓળખીયો આકાશ
તુ ચંદન જેવો રૂપાળો યદુનંદન રાધા પાસ
વ્હાલા તારા મોરમુકુટનું પીંછું ગાલે અડ્યું
અમથું તું સમજી બેઠો કે ઝાકળ ગાલે પડ્યું
તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું
જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું
तारा लाल गाल पर
तारा लाल गाल पर झाकळनुं एक बिंदु भूलमां पड्युं
जा जा जा मारा व्हाला तारुं चित्त चकडोळे चड्युं
समजी बेठुं लाल अधरने गुलाब केरुं फूल
आंखडीने फूलपांखडी समजी करी बेठुं ए भूल
तारा रूपनी महेके महेकंतु एक फूलडुं एने जड्युं
जा जा जा मारा व्हाला तारुं चित्त चकडोळे चड्युं
तारा लाल गाल पर झाकळनुं एक बिंदु भूलमां पड्युं
जा जा जा मारा व्हाला तारुं चित्त चकडोळे चड्युं
आ सूरज सुखडनो टुकडो ओळखीयो आकाश
तु चंदन जेवो रूपाळो यदुनंदन राधा पास
व्हाला तारा मोरमुकुटनुं पींछुं गाले अड्युं
अमथुं तुं समजी बेठो के झाकळ गाले पड्युं
तारा लाल गाल पर झाकळनुं एक बिंदु भूलमां पड्युं
जा जा जा मारा व्हाला तारुं चित्त चकडोळे चड्युं
Tara Lal Gal Para
Tara lal gal par zakalanun ek bindu bhulaman padyun
Ja ja ja mara vhala tarun chitta chakadole chadyun
Samaji bethun lal adharane gulab kerun fula
Ankhadine fulapankhadi samaji kari bethun e bhula
Tara rupani maheke mahekantu ek fuladun ene jadyun
Ja ja ja mara vhala tarun chitta chakadole chadyun
Tara lal gal par zakalanun ek bindu bhulaman padyun
Ja ja ja mara vhala tarun chitta chakadole chadyun
A suraj sukhadano tukado olakhiyo akasha
Tu chandan jevo rupalo yadunandan radha pasa
Vhala tara moramukutanun pinchhun gale adyun
Amathun tun samaji betho ke zakal gale padyun
Tara lal gal par zakalanun ek bindu bhulaman padyun
Ja ja ja mara vhala tarun chitta chakadole chadyun
Tārā lāl gāl para
Tārā lāl gāl par zākaḷanun ek bindu bhūlamān paḍyun
Jā jā jā mārā vhālā tārun chitta chakaḍoḷe chaḍyun
Samajī beṭhun lāl adharane gulāb kerun fūla
Ānkhaḍīne fūlapānkhaḍī samajī karī beṭhun e bhūla
Tārā rūpanī maheke mahekantu ek fūlaḍun ene jaḍyun
Jā jā jā mārā vhālā tārun chitta chakaḍoḷe chaḍyun
Tārā lāl gāl par zākaḷanun ek bindu bhūlamān paḍyun
Jā jā jā mārā vhālā tārun chitta chakaḍoḷe chaḍyun
Ā sūraj sukhaḍano ṭukaḍo oḷakhīyo ākāsha
Tu chandan jevo rūpāḷo yadunandan rādhā pāsa
Vhālā tārā moramukuṭanun pīnchhun gāle aḍyun
Amathun tun samajī beṭho ke zākaḷ gāle paḍyun
Tārā lāl gāl par zākaḷanun ek bindu bhūlamān paḍyun
Jā jā jā mārā vhālā tārun chitta chakaḍoḷe chaḍyun
Source : સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ રેતીના રતન (૧૯૮૨)