ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા - Tips for better health on summer

ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું

તો ઓળખી લો:-
કલિંગર - ઠંડું
સફરજન - ઠંડું
ચીકુ - ઠંડું
લિંબુ - ઠંડું
કાંદા - ઠંડા
કાકડી - ઠંડી
પાલક - ઠંડી
કાચા ટમેટાં - ઠંડા
ગાજર - ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ - ઠંડી
કોથમીર - ઠંડી
ફુદીનો - ઠંડો
ભીંડો - ઠંડો
સરગવો બાફેલો - ઠંડો
બીટ - ઠંડુ
એલચી - ઠંડી
વરિયાળી - ઠંડી
આદુ - ઠંડું
દાડમ - ઠંડું
શેરડી રસ - ઠંડો(વિના બરફ)
સંતરા - ગરમ
કેરી ખાકટી - ગરમ
બટાકા - ગરમ
કારેલા - ગરમ
મરચું - ગરમ
મકાઈ - ગરમ
મેથી - ગરમ
રિંગણા - ગરમ
ગુવાર - ગરમ
પપૈયુ - ગરમ
અનાનસ - ગરમ
મધ - ગરમ
લીલું નારિયેળ - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત - ઠંડું
મીઠું - ઠંડું
મગનીદાળ - ઠંડી
તુવેરદાળ - ગરમ
ચણાદાળ - ગરમ
ગોળ - ગરમ
તલ - ગરમ
બાજરી - ગરમ
નાચણી - ગરમ
હળદર - ગરમ
ચહા - ગરમ
કૉફી - ઠંડી
જુવાર - ઠંડી
પનીર - ગરમ
સૉફ્ટડ્રીંક - ગરમ
કાજુ બદામ - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા - ગરમ
આઇસક્રીમ - ગરમ
શિખંડ - ગરમ
ફ્રીજનું પાણી - ગરમ
માટલાનું પાણી - ઠંડું
ભાંગ - ઠંડી
તુલસી - ઠંડી
નીરો - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ - અતિ ઠંડું
દહીંછાશ - ઠંડા(વિના બરફ)
ઘી દુધ - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે
કાકડી, - તબિયત કરે ફાંકડી

બીટ - શરીરને રાખે ફિટ

ગાજર - તંદુરસ્તી હાજર

મગ - સારા ચાલે પગ

મેગી - ખરાબ કરે લેંગી

ઘઉં - વજન વધારે બહુ

ભાત - બુદ્ધિને આપે સાથ

સૂકા મરચા - કરાવે વધારે ખર્ચા

દહીં - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

ખજૂર - શક્તિ હાજરાહજૂર

દાડમ - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

જાંબુ - જીવન કરે નિરોગીને લાબું

જામફળ - એટલે મજાનું ફળ

નારીયેળ - એટલે ધરતીમાતાનું ધાવણ

દૂધી - કરે લોહીની શુદ્ધિ

કારેલા - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

તલ ને દેશી ગોળ - આરોગ્યને મળે બળ

કાચું - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

લાલ ટમેટા - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

આદુ - નો જાદુ

ડબલફિલ્ટર તેલ - કરાવે બીમારીના ખેલ

મધ - દુઃખોનો કરે વધ

ગુટખા - બીમારીના ઝટકા

શરાબ - જીવન કરે ખરાબ

ઈંડુ - તબિયતનું મીંડું

દેશી ગોળ ને ચણા - શક્તિ વધારે ઘણા

બપોરે ખાધા પછી છાસ - પછી થાય હાશ

હરડે - બધા રોગને મરડે

ત્રિફળાી ફાકી - રોગ જાય થાકી

સંચળ - શરીર રાખે ચંચળ

મકાઈના રોટલા - શક્તિના પોટલા

ભજીયા - કરે પેટના કજિયા

રોજ ખાય પકોડી - હાલત થાય કફોડી

પાઉને પીઝા - બીમારીના વિઝા

દેશી ગોળનો શીરો - આરોગ્યનો હીરો

– રોગ અને આયુર્વેદ (Book)