તું મારો વર ને હું તારી વહુ
ઓ રંગ રસિયા કહે ને  હું તારી શું છઉં
તું મારો વર ને હું તારી વહુ
     ઓ રંગ રસિયા કહે ને  હું તારી શું છઉં
     તું મારો વર ને હું તારી વહુ
     નથી થવું મારે રાજાની રાણી
     મારે મન આટલું બહુ કે હું તારી વહુ
     નથી થવું મારે રાજાની રાણી
     મારે મન આટલું બહુ કે હું તારી વહુ
     ઓ રંગ રસિયા કહે ને  હું તારી શું છઉં
     તું મારો વર ને હું તારી વહુ
     બની તારા ઘરની રાણી ઘૂંઘટડો તાણી
     હું પનઘટ પાણી ભરવા જઈશ રે
     તુજને ભાળી નૈના ઢાળી
     મારા એ આવ્યા, એ આવ્યા એવું કહીશ રે
     છાનું રે છપનું સપનું સરજું 
     તને કહું કહું ને રહી જઉં કે હું તારી વહુ
     ઓ રંગ રસિયા કહે ને  હું તારી શું છઉં
     તું મારો વર ને હું તારી વહુ
     પૂરણપોળી ઘીમાં ઝબોળી તને
     જનની જેમ જમાડીશ
     પૂરણપોળી ઘીમાં ઝબોળી તને
     જનની જેમ જમાડીશ
     થઈ નટખટ નારી લ્યો પાનસુપારી
     કહી સંગે રંગ રમાડીશ
     થઈ નટખટ નારી લ્યો પાનસુપારી
     કહી સંગે રંગ રમાડીશ
     તારા મન ઉપવનની કોયલ થઈ 
     તને ટહુકી ટહુકી કહું  કે  હું તારી વહુ
     ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં
     તું મારો વર ને હું તારી વહુ
तुं मारो वर ने हुं तारी वहु
ओ रंग रसिया कहे ने  हुं तारी शुं छउं
तुं मारो वर ने हुं तारी वहु
     ओ रंग रसिया कहे ने  हुं तारी शुं छउं
     तुं मारो वर ने हुं तारी वहु
     नथी थवुं मारे राजानी राणी
     मारे मन आटलुं बहु के हुं तारी वहु
     नथी थवुं मारे राजानी राणी
     मारे मन आटलुं बहु के हुं तारी वहु
     ओ रंग रसिया कहे ने  हुं तारी शुं छउं
     तुं मारो वर ने हुं तारी वहु
     बनी तारा घरनी राणी घूंघटडो ताणी
     हुं पनघट पाणी भरवा जईश रे
     तुजने भाळी नैना ढाळी
     मारा ए आव्या, ए आव्या एवुं कहीश रे
     छानुं रे छपनुं सपनुं सरजुं 
     तने कहुं कहुं ने रही जउं के हुं तारी वहु
     ओ रंग रसिया कहे ने  हुं तारी शुं छउं
     तुं मारो वर ने हुं तारी वहु
     पूरणपोळी घीमां झबोळी तने
     जननी जेम जमाडीश
     पूरणपोळी घीमां झबोळी तने
     जननी जेम जमाडीश
     थई नटखट नारी ल्यो पानसुपारी
     कही संगे रंग रमाडीश
     थई नटखट नारी ल्यो पानसुपारी
     कही संगे रंग रमाडीश
     तारा मन उपवननी कोयल थई 
     तने टहुकी टहुकी कहुं  के  हुं तारी वहु
     ओ रंग रसिया कहे ने हुं तारी शुं छउं
     तुं मारो वर ने हुं तारी वहु
Tun Maro Var Ne Hun Tari Vahu
O ranga rasiya kahe ne  hun tari shun chhaun
tun maro var ne hun tari vahu
     o ranga rasiya kahe ne  hun tari shun chhaun
     tun maro var ne hun tari vahu
     nathi thavun mare rajani rani
     mare man atalun bahu ke hun tari vahu
     nathi thavun mare rajani rani
     mare man atalun bahu ke hun tari vahu
     o ranga rasiya kahe ne  hun tari shun chhaun
     tun maro var ne hun tari vahu
     bani tara gharani rani ghunghatado tani
     hun panaghat pani bharava jaish re
     tujane bhali naina dhali
     mara e avya, e avya evun kahish re
     chhanun re chhapanun sapanun sarajun 
     tane kahun kahun ne rahi jaun ke hun tari vahu
     o ranga rasiya kahe ne  hun tari shun chhaun
     tun maro var ne hun tari vahu
     puranapoli ghiman zaboli tane
     janani jem jamadisha
     puranapoli ghiman zaboli tane
     janani jem jamadisha
     thai natakhat nari lyo panasupari
     kahi sange ranga ramadisha
     thai natakhat nari lyo panasupari
     kahi sange ranga ramadisha
     tara man upavanani koyal thai 
     tane tahuki tahuki kahun  ke  hun tari vahu
     o ranga rasiya kahe ne hun tari shun chhaun
     tun maro var ne hun tari vahu
Tun māro var ne hun tārī vahu
O ranga rasiyā kahe ne  hun tārī shun chhaun
tun māro var ne hun tārī vahu
     o ranga rasiyā kahe ne  hun tārī shun chhaun
     tun māro var ne hun tārī vahu
     nathī thavun māre rājānī rāṇī
     māre man āṭalun bahu ke hun tārī vahu
     nathī thavun māre rājānī rāṇī
     māre man āṭalun bahu ke hun tārī vahu
     o ranga rasiyā kahe ne  hun tārī shun chhaun
     tun māro var ne hun tārī vahu
     banī tārā gharanī rāṇī ghūnghaṭaḍo tāṇī
     hun panaghaṭ pāṇī bharavā jaīsh re
     tujane bhāḷī nainā ḍhāḷī
     mārā e āvyā, e āvyā evun kahīsh re
     chhānun re chhapanun sapanun sarajun 
     tane kahun kahun ne rahī jaun ke hun tārī vahu
     o ranga rasiyā kahe ne  hun tārī shun chhaun
     tun māro var ne hun tārī vahu
     pūraṇapoḷī ghīmān zaboḷī tane
     jananī jem jamāḍīsha
     pūraṇapoḷī ghīmān zaboḷī tane
     jananī jem jamāḍīsha
     thaī naṭakhaṭ nārī lyo pānasupārī
     kahī sange ranga ramāḍīsha
     thaī naṭakhaṭ nārī lyo pānasupārī
     kahī sange ranga ramāḍīsha
     tārā man upavananī koyal thaī 
     tane ṭahukī ṭahukī kahun  ke  hun tārī vahu
     o ranga rasiyā kahe ne hun tārī shun chhaun
     tun māro var ne hun tārī vahu
Source : સ્વર: ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નાગદેવતા (૧૯૫૫)