અનકહી વાતો - Unspoken Memories

દિલની અનકહી વાત ને શબ્દો રૂપી વાચા આપી ને આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ. બાળપણ અથવા જીવન ની અમુક પળો એવી હોય છે જે હવે ના સમય માં દેખાતી નથી, તો ચાલો એ યાદો ને તાજા કરીયે.

બાળપણમાં ખરા બપોરે ઉઘાડા પગે આખા ગામમાં આંટો મારી આવતા,પણ
જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવવા લાગી છે ત્યારથી પગ બળવા લાગ્યા છે…