વાદળ વાદળ - Vādaḷ Vādaḷa - Lyrics

વાદળ વાદળ

વાદળ વાદળ વરસો પાણી
વાદળ વાદળ વરસો પાણી

મોજ પડે અમને રમવાની
વાદળ વાદળ વરસો પાણી

વીજળી ચમકે,વાદળ ગરજે
ઝરમર પાણી વરસે

મોજ પડે હોડી રમવાની
વાદળ વાદળ વરસો પાણી

વાદળ વાદળ વરસો પાણી


Vādaḷ Vādaḷa

Vādaḷ vādaḷ varaso pāṇī
Vādaḷ vādaḷ varaso pāṇī

Moj paḍe amane ramavānī
Vādaḷ vādaḷ varaso pāṇī

Vījaḷī chamake,vādaḷ garaje
Zaramar pāṇī varase

Moj paḍe hoḍī ramavānī
Vādaḷ vādaḷ varaso pāṇī

Vādaḷ vādaḷ varaso pāṇī

Source: Mavjibhai