વાદલડી વરસી રે - Vadaladi Varasi Re - Gujarati

વાદલડી વરસી રે

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયાથી છૂટાં પડ્યાં
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

वादलडी वरसी रे

वादलडी वरसी रे, सरोवर छली वळ्यां
हे सासरियामां म्हालवुं रे
पियरीयाथी छूटां पड्यां
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

मारा पग केरां कडलां रे
वीरो मारो लेवा हाल्यो
हे वीरा लइने वेलो आवजे रे
सासरिया मारा घेरे बेठा
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

मारा हाथ केरी चूडली रे
वीरो मारो लेवा हाल्यो
हे वीरा लइने वेलो आवजे रे
सासरिया मारा घेरे बेठा
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

मारी डोक केरो हारलो रे
वीरो मारो लेवा हाल्यो
हे वीरा लइने वेलो आवजे रे
सासरिया मारा घेरे बेठा
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

मारा नाक केरी नथणी रे
वीरो मारो लेवा हाल्यो
हे वीरा लइने वेलो आवजे रे
सासरिया मारा घेरे बेठा
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

वादलडी वरसी रे, सरोवर छली वळ्यां
हवे सासरिये जावुं रे
पियरीयामां महाली रह्यां
हे वादलडी वरसी रे, सरोवर छली वळ्यां

Vadaladi Varasi Re

Vadaladi varasi re, sarovar chhali valyan
He sasariyaman mhalavun re
Piyariyathi chhutan padyan
He vadaladi varasi re, sarovar chhali valyan

Mara pag keran kadalan re
Viro maro leva halyo
He vira laine velo avaje re
Sasariya mara ghere betha
He vadaladi varasi re, sarovar chhali valyan

Mara hath keri chudali re
Viro maro leva halyo
He vira laine velo avaje re
Sasariya mara ghere betha
He vadaladi varasi re, sarovar chhali valyan

Mari dok kero haralo re
Viro maro leva halyo
He vira laine velo avaje re
Sasariya mara ghere betha
He vadaladi varasi re, sarovar chhali valyan

Mara nak keri nathani re
Viro maro leva halyo
He vira laine velo avaje re
Sasariya mara ghere betha
He vadaladi varasi re, sarovar chhali valyan

Vadaladi varasi re, sarovar chhali valyan
Have sasariye javun re
Piyariyaman mahali rahyan
He vadaladi varasi re, sarovar chhali valyan

Vādalaḍī varasī re

Vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān
He sāsariyāmān mhālavun re
Piyarīyāthī chhūṭān paḍyān
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān

Mārā pag kerān kaḍalān re
Vīro māro levā hālyo
He vīrā laine velo āvaje re
Sāsariyā mārā ghere beṭhā
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān

Mārā hāth kerī chūḍalī re
Vīro māro levā hālyo
He vīrā laine velo āvaje re
Sāsariyā mārā ghere beṭhā
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān

Mārī ḍok kero hāralo re
Vīro māro levā hālyo
He vīrā laine velo āvaje re
Sāsariyā mārā ghere beṭhā
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān

Mārā nāk kerī nathaṇī re
Vīro māro levā hālyo
He vīrā laine velo āvaje re
Sāsariyā mārā ghere beṭhā
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān

Vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān
Have sāsariye jāvun re
Piyarīyāmān mahālī rahyān
He vādalaḍī varasī re, sarovar chhalī vaḷyān