વિનવે અયોધ્યાના નર અને નારી - Vinave Ayodhyana Nar Ane Nari - Gujarati & English Lyrics

વિનવે અયોધ્યાના નર અને નારી,
પધારો પિયર ભણી;

સતી સીતા ને લખમણ વીર,
પધારો પિયર ભણી.

એ… વનમાં નહીં મળે તેલ ધૂપેલ,
સૈયર કેરો મેળ
પધારો પિયર ભણી.
સતી સીતા ને લખમણ વીર,
પધારો પિયર ભણી
વિનવે અયોધ્યાના …

એ… નમાં નહીં મળે દાતણકાંબ
જમુનાનાં નીર
પધારો પિયર ભણી.
સતી સીતા ને લખમણ વીર,
પધારો પિયર ભણી
વિનવે અયોધ્યાના

એ… વનમાં નહીં મળે ભોજનપાન
કઢિયેલ દૂધ
પધારો પિયર ભણી.
સતી સીતા ને લખમણ વીર,
પધારો પિયર ભણી
વિનવે અયોધ્યાના…

એ… વનમાં નહી મળે પોઢણ ઢોલિયા
હિડોળા ખાટ
પધારો પિયર ભણી.
સતી સીતા ને લખમણ વીર,
પધારો પિયર ભણી
વિનવે અયોધ્યાના…

Vinave Ayodhyana Nar Ane Nari

Vinave ayodhyan nar ane nari,
Padharo piyar bhani;

Sati sit ne lakhaman vira,
Padharo piyar bhani.

E… Vanaman nahin male tel dhupela,
Saiyar kero mela
Padharo piyar bhani. Sati sit ne lakhaman vira,
Padharo piyar bhani
Vinave ayodhyan …

E… Naman nahin male datanakanba
Jamunanan nira
Padharo piyar bhani. Sati sit ne lakhaman vira,
Padharo piyar bhani
Vinave ayodhyana

E… Vanaman nahin male bhojanapana
Kadhiyel dudha
Padharo piyar bhani. Sati sit ne lakhaman vira,
Padharo piyar bhani
Vinave ayodhyana…

E… Vanaman nahi male podhan dholiya
Hidol khaṭa
Padharo piyar bhani. Sati sit ne lakhaman vira,
Padharo piyar bhani
Vinave ayodhyana…

Vinave Ayodhya Na Nar Ane Naari. (2014, November 3). YouTube