Welcome to Gujarati.World

ગુજરાતી ડોટ વર્લ્ડ (ગુજરાતી દુનિયા) વેબસાઇટ બ્લોગ પર તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે.

gujarati.world એ ગુજરાતી ભાષાના ચાહકો માટે 2nd May 2022 - ગુજરાત સ્થાપના દિવસે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું સંગ્રહ અને વિચારમંચ (ડિસ્કશન બ્લોગ) છે. આ ચાહકોની સગવડ માટે જ્યાંથી જે મળ્યું ત્યાંથી તે લઈ આવી આ સંગ્રહ એકઠો કર્યો છે. ઘણાં મિત્રોએ સામે ચાલીને આવી સામગ્રી મોકલી છે તેમનો ખૂબ ખૂબ આભાર. આ સાઈટ માં તમને જે ગમે તે ઉપયુક્ત ગુજરાતી કૃતિઓ સબમિટ કરી સકસો, અહીં મૂકવામાં આવેલા ગીત , વાર્તા તથા વાંચન રચનાઓ માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે. મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

ઇન્ટરનેટ બ્લોગ જગત માં ઘણા મહાનુભાવો એ આપની ગુજરાતી ભાષા તથા વિચારો ને ઓનલાઇન માધ્યમ થી બધા સુધી પહોંચાડવા તથા જોડી રાખવા માટે અસમ મહેનત કરી અનેક વેબસાઇટ બનાવી ઇન્ટરનેટ જગત માં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખાસ કરીને ગુજરાત થી દૂર રહેતા ભાઈ-બહેનો ને આવી વેબસાઇટ આપની ભાષા અને સંસ્કાર સાથે જોડી રાખે છે. આ બધી વેબસાઇટ ની મજા માણતો હું પણ એમાનો એક છું. હું આ મહાનુભાવો નો આભારી છું જે તેમના સમય દાન થી ઇન્ટરનેટ ધ્વારા પોતાની તથા અન્ય પ્રસિદ્ધ ગુજરાતી કવિ અને લેખકો ની રચનાઓ ને રજૂ કરી. આ બધી વેબસાઇટ પર સંગ્રહ થતાં થતાં વર્ષો લાગે છે. આ મહાનુભાવો ના અમૂલ્ય સમય દાન થી બનાવેલી ઘણી વેબસાઇટ સમય જતાં અનેક કારણો સર લુપ્ત થવા લાગી છે. અમારો ઉદ્દેશ આ મહાનુભાવો ની મહેનત ના વેડફાઇ, લેખકો તથા કવિઓ ની રચના ને ઇન્ટરનેટ ના માધ્યમ થી બધા સુધી પહોંચાડવા તથા ગુજરાતી ભાષાના ચાહકો ને એક પ્લેટફોર્મ પર જોડી રાખવાનો પ્રયાસ છે.

તમે અહિયાં સમય અનુકુળે આપની તથા બીજા રચનાકાર ની કૃતિઓ રજૂ કરી સકો છો. કૃતિ ના અંત માં વેબસાઇટ, પુસ્તક, કલાકાર, લેખકનું અવતરણ અથવા સંદર્ભ કરવા વિનંતી. દુનિયા ના તમામ ગુજરાતી ભાષા ના ચાહકો ને આવકાર્યે છીએ અને તમારું સ્વાગત છે.

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશું. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

Welcome to www.gujarati.world Website!

gujarati.world is a new era of collection and discussion platform for Gujarati language fans, launched on 2nd May 2022 - Gujarat Day. For the convenience of these fans, website has gathered this collection from wherever possible from. Thank you so much to many friends who have walked in and sent such material. You can submit or send any suitable Gujarati works you like in this site, enjoy it whenever you feel like it and keep giving happiness to others.

Many dignitaries in the world of internet blogs have achieved a lot in the internet world by creating many websites by working hard to convey our Gujarati language and ideas to all through online medium. Such a website especially connects brothers and sisters living far away from Gujarat with our language and culture. I am one of them enjoying many of these websites. I am grateful to these dignitaries for donating their time through the internet to present their works and those of other famous Gujarati poets and writers.

It takes years for all these websites to be archived. Many websites created from the invaluable time donations of these sites have started to disappear over the time from the internet. Our aims at preserving the precious work of these dignitaries, spreading the works of writers and poets through internet, and trying to keep Gujarati language fans connected on one platform.

Feel free to submit your or others post. Please don’t forgot to do citation at the end of every post or media. All Gujarati language fans are welcome.

Disclaimer: This blog is not for any commercial purposes.

Due to the works of other poets who have posted on this blog, if anyone feels that someone’s copyright has been infringed and will be reported, it will be removed immediately. But I hope and believe that all the creators and publishers as well as their successors will wholeheartedly support and applaud this selfless effort to create awareness in the world-Gujarati society for the children of Gujarati Lovers. Please note the entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.