ઝાડ નીચે બેઠા બચુભાઈ - Zāḍ Nīche Beṭhā Bachubhāī - Lyrics

ઝાડ નીચે બેઠા બચુભાઈ

ઝાડ નીચે બેઠા બચુભાઈ
લઈને વાડકીમાં મીઠું દહીં

ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ

બચુભાઈ ખાતા’તા લહેરથી દહીં
ત્યાં તો પૂરી નીચે પડી ગઈ
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ
નાઠા એ તો વાડકો ફેંકી દઈ

કાગડાભાઈને તો મજા આવી ગઈ
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં


Zāḍ Nīche Beṭhā Bachubhāī

Zāḍ nīche beṭhā bachubhāī
Laīne vāḍakīmān mīṭhun dahīn

Ūḍatān ūḍatān āvyā kāgaḍābhāī
Zāḍ upar beṭhā pūrī khāvā bhāī

Bachubhāī khātā’tā laherathī dahīn
Tyān to pūrī nīche paḍī gaī
Bachubhāī gabharāyā bahu bhāī
Nāṭhā e to vāḍako fenkī daī

Kāgaḍābhāīne to majā āvī gaī
Khāī gayā badhun e to mīṭhun dahīn

Source: Mavjibhai