About the બાળગીત - (Gujarati Rhymes) category

નાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી મજા બીજી કોઈ નથી. એ માટે જોઈતાં હાલરડાં, જોડકણાં અને બાળગીતોનો આપણો ખજાનો વિશાળ છે. તેમાંથી ચાખવા જેવી થોડી વાનગી અહીં પીરસી છે. યાદ રાખજો કે અહીં જે લખાણ આપ્યું છે તે બાળકોને વંચાવશો નહિ કે જે જે ગીતો છે તે વગાડીને બાળકોને સંભળાવશો નહિ. તે લખાણ અને ગીતો તમારા વાચવાં અને સાંભળવા માટે છે; એ લખાણ તમારે બાળકોને વાંચી સંભળાવવાનું છે, ગીતો તમારે ગાઈ બતાવવાના છે અને ગવડાવવાના છે. બાળકોને આ ગીતો કરતાં પણ વધુ જરૂર તમારી છે એ વાત કદી ભૂલશો નહિ.

Welcome to the enchanting world of Gujarati kids rhymes! Dive into a realm where innocence meets joy, and playful melodies dance in the air. Our collection of nursery rhymes is a treasure trove, filled with delightful tunes and catchy rhythms that will bring a smile to any child’s face. From traditional favorites to modern renditions, we offer a variety of charming rhymes for children to enjoy.

As you explore this magical world, remember that the true essence lies not just in the words or melodies, but in the moments shared between you and the children. So, let your imagination soar as you sing, dance, and play along with these enchanting rhymes. But always keep in mind that your presence and love are the most precious gifts you can offer to the little ones. Enjoy the journey of laughter, learning, and bonding through the wonderful world of Gujarati kids rhymes!