ચાંદની રાતે ઓ હંસી
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
અંધારા અજવાળાં આઠે પહોર
ચંપો દેખાશે નકરો થોર
સપનામાં જાગી જઈને સાચું ન ભાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
સપનાંની શૂળ વાગી
ધરતીની ધૂળ લાગી
સામે પૂરે તરવાનો છે તોર
આંબાનું પંખી બેઠું બાવળિયાની ડાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
ગંગાની પાવન ધારા
શિવની જટામાં આરા
પહાડી પથ્થરમાં તૂટે જોર
પોતાની પીડાને પોતે મનમાં પછાડીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
ઘરની માયા રહી ઘરમાં
દુનિયા બેઠી ડુંગરમાં
ચાંદનીમાં ચીતર્યાં બપોર
હૈયાની હોડીને ના હાથે ઊંધી વાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
चांदनी राते ओ हंसी
चांदनी राते ओ हंसी चित्तडुं न बाळीए
अंधारा अजवाळां आठे पहोर
चंपो देखाशे नकरो थोर
सपनामां जागी जईने साचुं न भाळीए
चांदनी राते ओ हंसी चित्तडुं न बाळीए
सपनांनी शूळ वागी
धरतीनी धूळ लागी
सामे पूरे तरवानो छे तोर
आंबानुं पंखी बेठुं बावळियानी डाळीए
चांदनी राते ओ हंसी चित्तडुं न बाळीए
गंगानी पावन धारा
शिवनी जटामां आरा
पहाडी पथ्थरमां तूटे जोर
पोतानी पीडाने पोते मनमां पछाडीए
चांदनी राते ओ हंसी चित्तडुं न बाळीए
घरनी माया रही घरमां
दुनिया बेठी डुंगरमां
चांदनीमां चीतर्यां बपोर
हैयानी होडीने ना हाथे ऊंधी वाळीए
चांदनी राते ओ हंसी चित्तडुं न बाळीए
Chandani Rate O Hansi
Chandani rate o hansi chittadun n balie
Andhara ajavalan athe pahora
Chanpo dekhashe nakaro thora
Sapanaman jagi jaine sachun n bhalie
Chandani rate o hansi chittadun n balie
Sapananni shul vagi
Dharatini dhul lagi
Same pure taravano chhe tora
Anbanun pankhi bethun bavaliyani dalie
Chandani rate o hansi chittadun n balie
Gangani pavan dhara
Shivani jataman ara
Pahadi paththaraman tute jora
Potani pidane pote manaman pachhadie
Chandani rate o hansi chittadun n balie
Gharani maya rahi gharaman
Duniya bethi dungaraman
Chandaniman chitaryan bapora
Haiyani hodine na hathe undhi valie
Chandani rate o hansi chittadun n balie
Chāndanī rāte o hansī
Chāndanī rāte o hansī chittaḍun n bāḷīe
Andhārā ajavāḷān āṭhe pahora
Chanpo dekhāshe nakaro thora
Sapanāmān jāgī jaīne sāchun n bhāḷīe
Chāndanī rāte o hansī chittaḍun n bāḷīe
Sapanānnī shūḷ vāgī
Dharatīnī dhūḷ lāgī
Sāme pūre taravāno chhe tora
Ānbānun pankhī beṭhun bāvaḷiyānī ḍāḷīe
Chāndanī rāte o hansī chittaḍun n bāḷīe
Gangānī pāvan dhārā
Shivanī jaṭāmān ārā
Pahāḍī paththaramān tūṭe jora
Potānī pīḍāne pote manamān pachhāḍīe
Chāndanī rāte o hansī chittaḍun n bāḷīe
Gharanī māyā rahī gharamān
Duniyā beṭhī ḍungaramān
Chāndanīmān chītaryān bapora
Haiyānī hoḍīne nā hāthe ūndhī vāḷīe
Chāndanī rāte o hansī chittaḍun n bāḷīe
Source : [ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
અંધારા અજવાળાં આઠે પહોર
ચંપો દેખાશે નકરો થોર
સપનામાં જાગી જઈને સાચું ન ભાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
સપનાંની શૂળ વાગી
ધરતીની ધૂળ લાગી
સામે પૂરે તરવાનો છે તોર
આંબાનું પંખી બેઠું બાવળિયાની ડાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
ગંગાની પાવન ધારા
શિવની જટામાં આરા
પહાડી પથ્થરમાં તૂટે જોર
પોતાની પીડાને પોતે મનમાં પછાડીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ
ઘરની માયા રહી ઘરમાં
દુનિયા બેઠી ડુંગરમાં
ચાંદનીમાં ચીતર્યાં બપોર
હૈયાની હોડીને ના હાથે ઊંધી વાળીએ
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ન બાળીએ]()
સ્વરઃ મુકેશ અને અનુરાધા પૌડવાલ
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ ડાકુરાણી ગંગા (૧૯૭૬)