એકડે એક - Ekde Ek - Gujarati Rhymes Lyrics

       એકડે  એક  પાપડ  શેક
       બગડે  બે   ચોપડી   લે

ત્રગડે ત્રણ વેઢા ગણ
ચોગડે ચાર બેડો પાર

       પાંચડે પાંચ કવિતા વાંચ
       છગડે છ  ન શીખે તે  ઢ

સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ લખજો પાઠ

       નવડે  નવ  લડશો  નવ
       એકડે મીંડે દશ બસ હવે બસ

       ekaḍe  ek  pāpaḍ  sheka
       bagaḍe  be   chopaḍī   le

Tragaḍe traṇ veḍhā gaṇa
Chogaḍe chār beḍo pāra

       pānchaḍe pāncha kavitā vāncha
       chhagaḍe chha  n shīkhe te  ḍha

Sātaḍe sāt sānbhaḷo vāta
Āṭhaḍe āṭh lakhajo pāṭha

       navaḍe  nav  laḍasho  nava
       ekaḍe mīnḍe dash bas have basa