ફટ રે ભૂંડા!
ફટ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી, ત્યાં તો ખેંચી જળમાં ઊંડા
જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંડોળે હીંચકા લેતાં હૈયે આવે હીક,
તો યે તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક.
કીધાં કેવા કામણ કૂડાં? ફટ રે ભૂંડા!
વાહ ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો, શેનાં જળની વાતો,
નેહના સાગર નેણમાં નીરખ્યાં એની ભરતી આ તો!
પરવશ અંગે અંગ કરીને કીધ મને તણાતો,
નીકળશો શું સાવ કોરાં દે? વાહ ગોરાં દે!
फट रे भूंडा!
फट रे भूंडा!
सहज साथे तरवा आवी, त्यां तो खेंची जळमां ऊंडा
जळ अजाण्यां, व्हेणमां वमळ, वसमी एनी झींक,
पूर हिंडोळे हींचका लेतां हैये आवे हीक,
तो ये तारो आ मारग मूकी जातां लागे बीक.
कीधां केवा कामण कूडां? फट रे भूंडा!
वाह गोरां दे!
सात जनमनो सहरा हुं तो, शेनां जळनी वातो,
नेहना सागर नेणमां नीरख्यां एनी भरती आ तो!
परवश अंगे अंग करीने कीध मने तणातो,
नीकळशो शुं साव कोरां दे? वाह गोरां दे!
Fat Re Bhunda!
Fat re bhunda! Sahaj sathe tarava avi, tyan to khenchi jalaman unda
Jal ajanyan, vhenaman vamala, vasami eni zinka,
Pur hindole hinchaka letan haiye ave hika,
To ye taro a marag muki jatan lage bika. Kidhan keva kaman kudan? Fat re bhunda!
Vah goran de! Sat janamano sahara hun to, shenan jalani vato,
Nehana sagar nenaman nirakhyan eni bharati a to! Paravash ange anga karine kid mane tanato,
Nikalasho shun sav koran de? Vah goran de!
Faṭ re bhūnḍā!
Faṭ re bhūnḍā! Sahaj sāthe taravā āvī, tyān to khenchī jaḷamān ūnḍā
Jaḷ ajāṇyān, vheṇamān vamaḷa, vasamī enī zīnka,
Pūr hinḍoḷe hīnchakā letān haiye āve hīka,
To ye tāro ā mārag mūkī jātān lāge bīka. Kīdhān kevā kāmaṇ kūḍān? Faṭ re bhūnḍā!
Vāh gorān de! Sāt janamano saharā hun to, shenān jaḷanī vāto,
Nehanā sāgar neṇamān nīrakhyān enī bharatī ā to! Paravash ange anga karīne kīḍ mane taṇāto,
Nīkaḷasho shun sāv korān de? Vāh gorān de!
Source : જતીન્દ્ર આચાર્ય