ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
ચંપો, ચમેલી ને કેતકીની માળા
અંતરના પુષ્પોના ભાવો નિરાળા
વીણતાં…
વીણતાં કાયામાં કંટક ભોંકાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
પંકજની પાંખડીએ ઝાઝેરા ભમરા
નિશદિન ગુંજતા નવરા ને નવરા
ગુંથતા…
ગુંથતા ડંખે ને વેદના થાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
મનડાંની માળા ગુંથી મોંઘેરા મૂલની
અણમોલી કિંમત છે એક એક ફૂલની
ગુંથતાં…
ગુંથતા હૈયાની પાંખડી વિંધાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળા હું તો ગૂંથું ગૂંથું ને સરી જાય
फूलडां वीणुं वीणुं ने खरी जाय
फूलडां वीणुं वीणुं ने खरी जाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
फूलडां वीणुं वीणुं ने खरी जाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
चंपो, चमेली ने केतकीनी माळा
अंतरना पुष्पोना भावो निराळा
वीणतां…
वीणतां कायामां कंटक भोंकाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
फूलडां वीणुं वीणुं ने खरी जाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
पंकजनी पांखडीए झाझेरा भमरा
निशदिन गुंजता नवरा ने नवरा
गुंथता…
गुंथता डंखे ने वेदना थाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
फूलडां वीणुं वीणुं ने खरी जाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
मनडांनी माळा गुंथी मोंघेरा मूलनी
अणमोली किंमत छे एक एक फूलनी
गुंथतां…
गुंथता हैयानी पांखडी विंधाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
फूलडां वीणुं वीणुं ने खरी जाय
माळा हुं तो गूंथुं गूंथुं ने सरी जाय
Fuladan Vinun Vinun Ne Khari Jaya
Fuladan vinun vinun ne khari jaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Fuladan vinun vinun ne khari jaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Chanpo, chameli ne ketakini mala
Antarana pushpona bhavo nirala
Vinatan… Vinatan kayaman kantak bhonkaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Fuladan vinun vinun ne khari jaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Pankajani pankhadie zazera bhamara
Nishadin gunjata navara ne navara
Gunthata… Gunthata dankhe ne vedana thaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Fuladan vinun vinun ne khari jaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Manadanni mala gunthi monghera mulani
Anamoli kinmat chhe ek ek fulani
Gunthatan… Gunthata haiyani pankhadi vindhaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Fuladan vinun vinun ne khari jaya
Mala hun to gunthun gunthun ne sari jaya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Chanpo, chamelī ne ketakīnī māḷā
Antaranā puṣhponā bhāvo nirāḷā
Vīṇatān… Vīṇatān kāyāmān kanṭak bhonkāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Pankajanī pānkhaḍīe zāzerā bhamarā
Nishadin gunjatā navarā ne navarā
Gunthatā… Gunthatā ḍankhe ne vedanā thāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Manaḍānnī māḷā gunthī mongherā mūlanī
Aṇamolī kinmat chhe ek ek fūlanī
Gunthatān… Gunthatā haiyānī pānkhaḍī vindhāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Fūlaḍān vīṇun vīṇun ne kharī jāya
Māḷā hun to gūnthun gūnthun ne sarī jāya
Source : સ્વરઃ કોકિલા જોશી
નાટકઃ અભિસારિકા