ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે - Gopi Vanma Puchhe Chhe Zado Zad Ne Re - Gujarati & English Lyrics

ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે
ઝાડને રે કાંટાની વાડને રે
ગોપી વનમાં…

પોપટ રે મારા પ્રભુજીને દીઠા જો,
તારા જેવી પ્રભુજી બોલી બોલે છે
ગોપી વનમાં…

કોયલ રે મારા કૃષ્ણજીને દીઠા જો,
તારા જેવો પ્રભુજી રંગ ધરે છે
ગોપી વનમાં…

મોરલિયા રે મારા મોહનજીને દીઠા. જો,
તારાં પીંછાંનો પ્રભુ મુગટ ધરે છે
ગોપી વનમાં

Gopi Vanma Puchhe Chhe Zado Zad Ne Re

Gopi vanaman puchhe chhe zado zadane re
Zadane re kantani vadane re
Gopi vanaman…

Popat re mar prabhujine dith jo,
Tar jevi prabhuji boli bole chhe
Gopi vanaman…

Koyal re mar krushnajine dith jo,
Tar jevo prabhuji ranga dhare chhe
Gopi vanaman…

Moraliya re mar mohanajine ditha. Jo,
Taran pinchhanno prabhu mugat dhare chhe
Gopi vanaman

ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે. કનુ બારોટ. Gopi vanma puchhe chhe zado zadne re. Kanu Barot. (2016, October 19). YouTube