હે કરુણાના કરનારા - He Karuna Na Karnara - Gujarati & English Lyrics

હે કરુણાના કરનારા, તાર કરુણાનો કોઈ પાર નથી,
હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

મે પાપ કર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા…તારી કરુણાનો૦

હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા,
મારા જીવન રક્ષણહારા…તારી કરુણાનો૦

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી સવળી કરાનારા…તારી કરુણાનો

મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે વારો,
મારા સાચા ખેવનહારા…તારી કરુણાનો

He Karuna Na Karnara

He karuṇānā karanārā, tār karuṇāno koī pār nathī,
He sankaṭanā haranārā, tārī karuṇāno koī pār nathī.

Me pāp karyān chhe evān, tārī bhūlyo karavī sevā,
Mārī bhūlonā bhūlanārā…tārī karuṇāno0

He param kṛupāḷu vahālā, men pīdhā viṣhanā pyālā,
Mārā jīvan rakṣhaṇahārā…tārī karuṇāno0

Hun antaramān thaī rājī, khelyo chhun avaḷī bājī,
Avaḷī savaḷī karānārā…tārī karuṇāno

Mane jaḍato nathī kināro, māro kayānthī āve vāro,
Mārā sāchā khevanahārā…tārī karuṇāno

Divya Publication. (2020). કિર્તન સાગર

હે કરુણાના કરનારા | JAIN STAVAN | HEY KARUNA NA KARNARA | TINA KUNDALIA | HD LYRICAL VIDEO. (2021, January 15). YouTube