રાધા કરસન રમે હોળી એ રે લોલ,
ઊડે છે કાંઈ અબીલ ગુલાલ લાલ
કરસન વાડીમાં કમળ ઉઘડ્યાં રે લોલ.
કરસન ને ઉતારા ઓરડા રે લોલ,
રાધાજી ને મેડી કેરા મોલ લાલ,
કરસન વાડી મા કમળ ઉઘડ્યાં રે લોલ.
Kamal
Radh karasan rame holi e re lola,
Ude chhe kani abil gulal lal
Karasan vadiman kamal ughadyan re lola.
Karasan ne utar orad re lola,
Radhaji ne medi ker mol lala,
Karasan vadi m kamal ughadyan re lola.