તારી કામળીનો રંગ છે કાળો રે … કામળીવાળો કાનુડો
તું તો નંદ જશોદાનો લાલો રે … કામળીવાળો કાનુડો
તું તો સુભદ્રાનો વીને રે …
તું તો ગોપીઓના ચિત્ત હરનારો કામળીવાળો કાનુડો
તું તો રાધાજીના ચિત્ત એરનારો રે … કામળીવાળો કાનુડો
તું તો મામા કંસનો ભાણો રે…….
તું તો પુતનાના પ્રાણ હરનારો રે
તું તો દહીં માખણ ખાનારો … કામળીવાળો કાનુડો
તું તો ગાયોનો ગોવાળ રે … કામળીવાળો કાનુડો
Kamali No Rang
Tari kamalino ranga chhe kalo re … Kamalivalo kanudo
Tun to nanda jashodano lalo re … Kamalivalo kanudo
Tun to subhadrano vine re …
Tun to gopion chitṭa haranaro kamalivalo kanudo
Tun to radhajin chitṭa eranaro re … Kamalivalo kanudo
Tun to mam kansano bhano re…….
Tun to putanan pran haranaro re
Tun to dahin makhan khanaro … Kamalivalo kanudo
Tun to gayono goval re … Kamalivalo kanudo