લાવો કન્કૂડીયા ને ચોખલિયા પિલાવો રે - Lavo Kankudiya Ne Chokhaliya Pilavo Re - Gujarati & English Lyrics

લાવો કન્કૂડીયા ને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે,
આરાસુર થી અંબે માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે,

લાવો કન્કૂડીયા ને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે,
રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે ,

લાવો કન્કૂડીયા ને ચોખલિયા પિલાવો રે.
એ રે ચોખલિયા પાવાગઢ મોકલાવો રે .
પાવાગઢ થી મહાકાળી માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે,

લાવો કન્કૂડીયા ને ચોખલિયા પિલાવો રે,

Lavo Kankudiya Ne Chokhaliya Pilavo Re

Lavo kankudiya ne chokhaliya pilavo re,
E re chokhaliya arasur mokalavo re,
Arasur thi anbe man vahel avo re,
Nahire avo to mandi jashe tamari laj re,

Lavo kankudiya ne chokhaliya pilavo re,
E re chokhaliya rajapar mokalavo re,
Rajapar thi khodiyar man vahel avo re,
Nahire avo to mandi jashe tamari laj re ,

Lavo kankudiya ne chokhaliya pilavo re. E re chokhaliya pavagadh mokalavo re . Pavagadh thi mahakali man vahel avo re,
Nahire avo to mandi jashe tamari laj re,

Lavo kankudiya ne chokhaliya pilavo re,