માઘમાં મેં મોકલ્યાં તેડાં
માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢે ને અમે આવશું, હો રાજ તારે
ધૂળિયે આંગણ કોણ મ્હાલે
માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ
આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ
છલકાવી નેણની પિયાલી
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં જરી ન માય
વેણ કેરી રેશમની જાળમાં જરી ન માય
આ તો છે પંખિણી નીરાળી
માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
આવો તો આભ મહીં ઊડીએ બે આપણે
ને ચંદરનો લૂછીએ ડાઘ રે
આવો તો આભ મહીં ઊડીએ બે આપણે
ને ચંદરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો
મારે ન ગાવો કોઈ રાગ રે
માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
આવો કે અમથી ઉકેલી ન જાય તમે
આવો કે અમથી ઉકેલી ન જાય તમે
પાડી’તી ગાંઠ જે રૂમાલે
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે
ફાગણમાં રમીએ ગુલાલે
મારે આવ્યા વિના તે કેમ ચાલે
ગોરી ફાગણમાં રમીએ ગુલાલે
माघमां में मोकल्यां तेडां
माघमां में मोकल्यां तेडां तो आवो गोरी
फागणमां रमीए गुलाले
माघमां में मोकल्यां तेडां तो आवो गोरी
फागणमां रमीए गुलाले
चैतर चढे ने अमे आवशुं, हो राज तारे
धूळिये आंगण कोण म्हाले
माघमां में मोकल्यां तेडां तो आवो गोरी
फागणमां रमीए गुलाले
आवो तो रंग नवो कालविये संग संग
आवो तो रंग नवो कालविये संग संग
छलकावी नेणनी पियाली
छलकावी नेणनी पियाली
वेण केरी रेशमनी जाळमां जरी न माय
वेण केरी रेशमनी जाळमां जरी न माय
आ तो छे पंखिणी नीराळी
माघमां में मोकल्यां तेडां तो आवो गोरी
फागणमां रमीए गुलाले
आवो तो आभ महीं ऊडीए बे आपणे
ने चंदरनो लूछीए डाघ रे
आवो तो आभ महीं ऊडीए बे आपणे
ने चंदरनो लूछीए डाघ रे
नानेरी जिंदगीनी झांझेरी झंखनानो
मारे न गावो कोई राग रे
माघमां में मोकल्यां तेडां तो आवो गोरी
फागणमां रमीए गुलाले
आवो के अमथी उकेली न जाय तमे
आवो के अमथी उकेली न जाय तमे
पाडी’ती गांठ जे रूमाले
तमे पाडी’ती गांठ जे रूमाले
आवुं बोले तो मने गमतुं रे वालमा
आवुं बोले तो मने गमतुं रे वालमा
आव्या विना ते केम चाले
फागणमां रमीए गुलाले
मारे आव्या विना ते केम चाले
गोरी फागणमां रमीए गुलाले
Maghaman Men Mokalyan Tedan
Maghaman men mokalyan tedan to avo gori
faganaman ramie gulale
Maghaman men mokalyan tedan to avo gori
faganaman ramie gulale
Chaitar chadhe ne ame avashun, ho raj tare
dhuliye angan kon mhale
Maghaman men mokalyan tedan to avo gori
faganaman ramie gulale
Avo to ranga navo kalaviye sanga sanga
Avo to ranga navo kalaviye sanga sanga
chhalakavi nenani piyali
chhalakavi nenani piyali
Ven keri reshamani jalaman jari n maya
Ven keri reshamani jalaman jari n maya
a to chhe pankhini nirali
Maghaman men mokalyan tedan to avo gori
faganaman ramie gulale
Avo to abh mahin udie be apane
ne chandarano luchhie dagh re
Avo to abh mahin udie be apane
ne chandarano luchhie dagh re
Naneri jindagini zanzeri zankhanano
mare n gavo koi rag re
Maghaman men mokalyan tedan to avo gori
faganaman ramie gulale
Avo ke amathi ukeli n jaya tame
Avo ke amathi ukeli n jaya tame
padi’ti ganth je rumale
tame padi’ti ganth je rumale
Avun bole to mane gamatun re valama
Avun bole to mane gamatun re valama
avya vina te kem chale
faganaman ramie gulale
mare avya vina te kem chale
gori faganaman ramie gulale
Māghamān men mokalyān teḍān
Māghamān men mokalyān teḍān to āvo gorī
fāgaṇamān ramīe gulāle
Māghamān men mokalyān teḍān to āvo gorī
fāgaṇamān ramīe gulāle
Chaitar chaḍhe ne ame āvashun, ho rāj tāre
dhūḷiye āngaṇ koṇ mhāle
Māghamān men mokalyān teḍān to āvo gorī
fāgaṇamān ramīe gulāle
Āvo to ranga navo kālaviye sanga sanga
Āvo to ranga navo kālaviye sanga sanga
chhalakāvī neṇanī piyālī
chhalakāvī neṇanī piyālī
Veṇ kerī reshamanī jāḷamān jarī n māya
Veṇ kerī reshamanī jāḷamān jarī n māya
ā to chhe pankhiṇī nīrāḷī
Māghamān men mokalyān teḍān to āvo gorī
fāgaṇamān ramīe gulāle
Āvo to ābh mahīn ūḍīe be āpaṇe
ne chandarano lūchhīe ḍāgh re
Āvo to ābh mahīn ūḍīe be āpaṇe
ne chandarano lūchhīe ḍāgh re
Nānerī jindagīnī zānzerī zankhanāno
māre n gāvo koī rāg re
Māghamān men mokalyān teḍān to āvo gorī
fāgaṇamān ramīe gulāle
Āvo ke amathī ukelī n jāya tame
Āvo ke amathī ukelī n jāya tame
pāḍī’tī gānṭh je rūmāle
tame pāḍī’tī gānṭh je rūmāle
Āvun bole to mane gamatun re vālamā
Āvun bole to mane gamatun re vālamā
āvyā vinā te kem chāle
fāgaṇamān ramīe gulāle
māre āvyā vinā te kem chāle
gorī fāgaṇamān ramīe gulāle
Source : સ્વરઃ સૌમિલ મુનશી અને આરતી મુનશી
ગીતઃ હરીન્દ્ર દવે