મારું મલકે મુખડું સદાય - Marun Malake Mukhadun Sadaya - Gujarati

મારું મલકે મુખડું સદાય

મારું મલકે મુખડું સદાય
મારું મલકે મુખડું સદાય

મારું મલકે મુખડું સદાય
મારું મલકે મુખડું સદાય

છોને ગગને ઘનઘોર ચઢે
સૂસવતા વાયુ વીજ પડે

છોને ગગને ઘનઘોર ચઢે
સૂસવતા વાયુ વીજ પડે

ભલે કાયર થઇ બીજા બબડે
ભલે કાયર થઇ બીજા બબડે
મારું ડગલું આગે ધાય

મારું મલકે મુખડું સદાય
મારું મલકે મુખડું સદાય

કરી નિશ્ચય પાછાં કોણ પડે
વીરલાને વાટે કંઈ ન નડે

કરી નિશ્ચય પાછાં કોણ પડે
વીરલાને વાટે કંઈ ન નડે

નિર્ભયના જયડંકા ગગડે
નિર્ભયના જયડંકા ગગડે
નહિ ડરું કશાથી સદાય

મારું મલકે મુખડું સદાય
મારું મલકે મુખડું સદાય


मारुं मलके मुखडुं सदाय

मारुं मलके मुखडुं सदाय
मारुं मलके मुखडुं सदाय

मारुं मलके मुखडुं सदाय
मारुं मलके मुखडुं सदाय

छोने गगने घनघोर चढे
सूसवता वायु वीज पडे

छोने गगने घनघोर चढे
सूसवता वायु वीज पडे

भले कायर थइ बीजा बबडे
भले कायर थइ बीजा बबडे
मारुं डगलुं आगे धाय

मारुं मलके मुखडुं सदाय
मारुं मलके मुखडुं सदाय

करी निश्चय पाछां कोण पडे
वीरलाने वाटे कंई न नडे

करी निश्चय पाछां कोण पडे
वीरलाने वाटे कंई न नडे

निर्भयना जयडंका गगडे
निर्भयना जयडंका गगडे
नहि डरुं कशाथी सदाय

मारुं मलके मुखडुं सदाय
मारुं मलके मुखडुं सदाय


Marun Malake Mukhadun Sadaya

Marun malake mukhadun sadaya
Marun malake mukhadun sadaya

Marun malake mukhadun sadaya
Marun malake mukhadun sadaya

Chhone gagane ghanaghor chadhe
Susavata vayu vij pade

Chhone gagane ghanaghor chadhe
Susavata vayu vij pade

Bhale kayar thai bija babade
Bhale kayar thai bija babade
Marun dagalun age dhaya

Marun malake mukhadun sadaya
Marun malake mukhadun sadaya

Kari nishchaya pachhan kon pade
Viralane vate kani n nade

Kari nishchaya pachhan kon pade
Viralane vate kani n nade

Nirbhayana jayadanka gagade
Nirbhayana jayadanka gagade
Nahi darun kashathi sadaya

Marun malake mukhadun sadaya
Marun malake mukhadun sadaya


Mārun malake mukhaḍun sadāya

Mārun malake mukhaḍun sadāya
Mārun malake mukhaḍun sadāya

Mārun malake mukhaḍun sadāya
Mārun malake mukhaḍun sadāya

Chhone gagane ghanaghor chaḍhe
Sūsavatā vāyu vīj paḍe

Chhone gagane ghanaghor chaḍhe
Sūsavatā vāyu vīj paḍe

Bhale kāyar thai bījā babaḍe
Bhale kāyar thai bījā babaḍe
Mārun ḍagalun āge dhāya

Mārun malake mukhaḍun sadāya
Mārun malake mukhaḍun sadāya

Karī nishchaya pāchhān koṇ paḍe
Vīralāne vāṭe kanī n naḍe

Karī nishchaya pāchhān koṇ paḍe
Vīralāne vāṭe kanī n naḍe

Nirbhayanā jayaḍankā gagaḍe
Nirbhayanā jayaḍankā gagaḍe
Nahi ḍarun kashāthī sadāya

Mārun malake mukhaḍun sadāya
Mārun malake mukhaḍun sadāya


Source : કવિવર રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનું
ગુજરાતી રૂપાંતરઃ પિનાકીન ત્રિવેદી
સ્વરઃ
ન્યુ એરા સ્કૂલ, ગ્રાન્ટરોડ, મુંબઈના વિદ્યાર્થીઓ
મીનાક્ષી, વિરાજ, બીજલ અને
જતીન, પરાગ અને અશ્વિન