મીઠી મારી આંખડીના તારા, હો રામ
મીઠી મારી આંખડીના તારા, હો રામ પ્રાણ થકી પ્યારા
પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
દશરથ રાજાના ઘેર અવતાર લીધો
પિતાજીના વાક્ય પાળનારા, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…
ગંગા ઉતરવાને કેવટ પાસે
નદી કાંઠે નાવ માંગનારા, હો રામ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
છળવાને આવેલી સૂર્ણપણખા ના
નાક અને કાન કાપનારા, હો રામ પ્રાણ થકી પ્યારા…
મીઠી મારી…
રાજા રાવણને રણમાંહી રોળ્યો
વિભીષણને રાજ્ય આપનારા, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…
ભક્તવત્સલ ભોળાનાથ ભગવાન તો
ભક્ત કેરાં કષ્ટ કાપનારાં, હો રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી…
Mīṭhī mārī ānkhaḍīnā tārā, ho rām
Mīṭhī mārī ānkhaḍīnā tārā, ho rām prāṇ thakī pyārā
Prāṇ thakī pyārā prabhu prāṇ thakī pyārā…
Mīṭhī mārī…
Dasharath rājānā gher avatār līdho
Pitājīnā vākya pāḷanārā, ho rām prāṇ thakī pyārā
Mīṭhī mārī…
Gangā utaravāne kevaṭ pāse
Nadī kānṭhe nāv mānganārā, ho rām prāṇ thakī pyārā…
Mīṭhī mārī…
Chhaḷavāne āvelī sūrṇapaṇakhā nā
Nāk ane kān kāpanārā, ho rām prāṇ thakī pyārā…
Mīṭhī mārī…
Rājā rāvaṇane raṇamānhī roḷyo
Vibhīṣhaṇane rājya āpanārā, ho rām prāṇ thakī pyārā
Mīṭhī mārī…
Bhaktavatsal bhoḷānāth bhagavān to
Bhakta kerān kaṣhṭa kāpanārān, ho rām prāṇ thakī pyārā
Mīṭhī mārī…
Divya Publication. (2020). કિર્તન સાગર.
મીઠી મારી આંખડીના તારા | Hemant Chauhan Bhajan | Mithi Mari Aankhdi Na Tara. (2021, March 30). YouTube.