મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
હો મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે
જેવી શ્રાવણ ને ભાદરવાની વીજલડી ચમકે
એવું સોનાનું બેડું મારું ઝમક ઝમક ઝમકે
મુંને ગામની રૂપાળી રૂડી રાણી થાવા દે
હોવે હોવે હોવે
રે મુને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે
મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
માથે બેડું, કેડે બેડું, કેમ કરી ઝટ હીંડું?
લાડકડો દેવરિયો મુને કાંકરી મારે છે!
સાસુજી પૂછશે મુંને વેળ કેમ આવડી?
પનઘટ તો ઢુંકડું ને પાસે તલાવડી!
મહીયરથી તેડવાને આવી તારી માવડી
કોણ જાશે ખેતરમાં ચારવાને ગાવડી?
મોડું થાશે રે દેવરિયા મુને ઘેર જાવા દે
હોવે હોવે હોવે
રે મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે
મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
मुंने साव रे सोनानुं तुं बेडुं लावी दे
हो मुंने साव रे सोनानुं तुं बेडुं लावी दे
सायबा गामने पादरिये मारे पाणी जावां छे
जेवी श्रावण ने भादरवानी वीजलडी चमके
एवुं सोनानुं बेडुं मारुं झमक झमक झमके
मुंने गामनी रूपाळी रूडी राणी थावा दे
होवे होवे होवे
रे मुने साव रे सोनानुं तुं बेडुं लावी दे
सायबा गामने पादरिये मारे पाणी जावां छे
मुंने साव रे सोनानुं तुं बेडुं लावी दे
माथे बेडुं, केडे बेडुं, केम करी झट हींडुं?
लाडकडो देवरियो मुने कांकरी मारे छे!
सासुजी पूछशे मुंने वेळ केम आवडी?
पनघट तो ढुंकडुं ने पासे तलावडी!
महीयरथी तेडवाने आवी तारी मावडी
कोण जाशे खेतरमां चारवाने गावडी?
मोडुं थाशे रे देवरिया मुने घेर जावा दे
होवे होवे होवे
रे मुंने साव रे सोनानुं तुं बेडुं लावी दे
सायबा गामने पादरिये मारे पाणी जावां छे
मुंने साव रे सोनानुं तुं बेडुं लावी दे
Munne Sav Re Sonanun Tun Bedun Lavi De
Ho munne sav re sonanun tun bedun lavi de
Sayaba gamane padariye mare pani javan chhe
Jevi shravan ne bhadaravani vijaladi chamake
Evun sonanun bedun marun zamak zamak zamake
Munne gamani rupali rudi rani thava de
Hove hove hove
Re mune sav re sonanun tun bedun lavi de
Sayaba gamane padariye mare pani javan chhe
Munne sav re sonanun tun bedun lavi de
Mathe bedun, kede bedun, kem kari zat hindun? Ladakado devariyo mune kankari mare chhe!
Sasuji puchhashe munne vel kem avadi? Panaghat to dhunkadun ne pase talavadi!
Mahiyarathi tedavane avi tari mavadi
Kon jashe khetaraman charavane gavadi?
Modun thashe re devariya mune gher java de
Hove hove hove
Re munne sav re sonanun tun bedun lavi de
Sayaba gamane padariye mare pani javan chhe
Munne sav re sonanun tun bedun lavi de
Munne sāv re sonānun tun beḍun lāvī de
Ho munne sāv re sonānun tun beḍun lāvī de
Sāyabā gāmane pādariye māre pāṇī jāvān chhe
Jevī shrāvaṇ ne bhādaravānī vījalaḍī chamake
Evun sonānun beḍun mārun zamak zamak zamake
Munne gāmanī rūpāḷī rūḍī rāṇī thāvā de
Hove hove hove
Re mune sāv re sonānun tun beḍun lāvī de
Sāyabā gāmane pādariye māre pāṇī jāvān chhe
Munne sāv re sonānun tun beḍun lāvī de
Māthe beḍun, keḍe beḍun, kem karī zaṭ hīnḍun? Lāḍakaḍo devariyo mune kānkarī māre chhe!
Sāsujī pūchhashe munne veḷ kem āvaḍī? Panaghaṭ to ḍhunkaḍun ne pāse talāvaḍī!
Mahīyarathī teḍavāne āvī tārī māvaḍī
Koṇ jāshe khetaramān chāravāne gāvaḍī?
Moḍun thāshe re devariyā mune gher jāvā de
Hove hove hove
Re munne sāv re sonānun tun beḍun lāvī de
Sāyabā gāmane pādariye māre pāṇī jāvān chhe
Munne sāv re sonānun tun beḍun lāvī de
Source : સ્વર: કમલ બારોટ