નવે નગરથી જોડ ચૂંદડી વાપરી - Nave Nagarathī Joḍ Chūndaḍī Vāparī - Lyrics

નવે નગરથી જોડ ચૂંદડી વાપરી

નવે નગરથી જોડ ચૂંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે દાદા ચૂંદડી

અમદાવાદની જોડ ચૂંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે દાદા ચૂંદડી

જુનાગઢથી જોડ ચૂંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે દાદા ચૂંદડી


Nave Nagarathī Joḍ Chūndaḍī Vāparī

Nave nagarathī joḍ chūndaḍī vāparī
Āvī re amāre desh re
Voro re dādā chūndaḍī

Chūndaḍīne chāre chheḍe ghūgharī
Vachamān chhe chokhalīyāḷī bhāt re
Voro re dādā chūndaḍī

Sankelun to ghamake rūḍī ghūgharī
Ukheḍun to ṭahūke zīṇā mor re
Voro re dādā chūndaḍī

Amadāvādanī joḍ chūndaḍī vāparī
Āvī re amāre desh re
Voro re dādā chūndaḍī

Chūndaḍīne chāre chheḍe ghūgharī
Vachamān chhe chokhalīyāḷī bhāt re
Voro re dādā chūndaḍī

Sankelun to ghamake rūḍī ghūgharī
Ukheḍun to ṭahūke zīṇā mor re
Voro re dādā chūndaḍī

Junāgaḍhathī joḍ chūndaḍī vāparī
Āvī re amāre desh re
Voro re dādā chūndaḍī

Chūndaḍīne chāre chheḍe ghūgharī
Vachamān chhe chokhalīyāḷī bhāt re
Voro re dādā chūndaḍī

Sankelun to ghamake rūḍī ghūgharī
Ukheḍun to ṭahūke zīṇā mor re
Voro re dādā chūndaḍī

Source: Mavjibhai