ઓ પંખીડાં જાજે
ઓ પંખીડાં જાજે
પારેવડાં જાજે, પ્રીતમને દેશ
કે’જે આટલો સંદેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
ઓ પંખીડાં જાજે
પારેવડાં જાજે, પ્રીતમને દેશ
કે’જે આટલો સંદેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
નણદીના વીર મને ઘડી ઘડી સાંભરે
સાસરિયું સાંભરે હંમેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો
કારતકના કોડ વીત્યા, વીત્યો શિયાળો
ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો
ચૈતર વૈશાખ વીત્યા, વીત્યો ઉનાળો
વીતી ગયો બાળાવેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
વીતી ગયો બાળાવેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
ઓ પંખીડાં જાજે
પારેવડાં જાજે, પ્રીતમને દેશ
કે’જે આટલો સંદેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
વીજળી અષાઢની ચિત્તડું ચમકાવે
વીજળી અષાઢની ચિત્તડું ચમકાવે
શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે
શ્રાવણના મેઘ મારા લોચન વરસાવે
ફરતી વિજોગણને વેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
આવો, હવે તો પ્રાણેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
ઓ પંખીડાં જાજે
પારેવડાં જાજે, પ્રીતમને દેશ
કે’જે આટલો સંદેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
ઓ પંખીડાં જાજે
પારેવડાં જાજે, પ્રીતમને દેશ
કે’જે આટલો સંદેશ
બાઈ મને પિયરિયે ગમતું નથી
(HMV Record No. N 25417)
ओ पंखीडां जाजे
ओ पंखीडां जाजे
पारेवडां जाजे, प्रीतमने देश
के’जे आटलो संदेश
बाई मने पियरिये गमतुं नथी
ओ पंखीडां जाजे
पारेवडां जाजे, प्रीतमने देश
के’जे आटलो संदेश
बाई मने पियरिये गमतुं नथी
नणदीना वीर मने घडी घडी सांभरे
सासरियुं सांभरे हंमेश
बाई मने पियरिये गमतुं नथी
कारतकना कोड वीत्या, वीत्यो शियाळो
कारतकना कोड वीत्या, वीत्यो शियाळो
चैतर वैशाख वीत्या, वीत्यो उनाळो
चैतर वैशाख वीत्या, वीत्यो उनाळो
वीती गयो बाळावेश
बाई मने पियरिये गमतुं नथी
वीती गयो बाळावेश
बाई मने पियरिये गमतुं नथी
ओ पंखीडां जाजे
पारेवडां जाजे, प्रीतमने देश
के’जे आटलो संदेश
बाई मने पियरिये गमतुं नथी
वीजळी अषाढनी चित्तडुं चमकावे
वीजळी अषाढनी चित्तडुं चमकावे
श्रावणना मेघ मारा लोचन वरसावे
श्रावणना मेघ मारा लोचन वरसावे
फरती विजोगणने वेश
बाई मने पियरिये गमतुं नथी
आवो, हवे तो प्राणेश
बाई मने पियरिये गमतुं नथी
ओ पंखीडां जाजे
पारेवडां जाजे, प्रीतमने देश
के’जे आटलो संदेश
बाई मने पियरिये गमतुं नथी
ओ पंखीडां जाजे
पारेवडां जाजे, प्रीतमने देश
के’जे आटलो संदेश
बाई मने पियरिये गमतुं नथी
(HMV Record No. N 25417)
O Pankhidan Jaje
O pankhidan jaje
parevadan jaje, pritamane desha
ke’je atalo sandesha
bai mane piyariye gamatun nathi
o pankhidan jaje
parevadan jaje, pritamane desha
ke'je atalo sandesha
bai mane piyariye gamatun nathi
nanadina vir mane ghadi ghadi sanbhare
sasariyun sanbhare hanmesha
bai mane piyariye gamatun nathi
karatakana kod vitya, vityo shiyalo
karatakana kod vitya, vityo shiyalo
chaitar vaishakh vitya, vityo unalo
chaitar vaishakh vitya, vityo unalo
viti gayo balavesha
bai mane piyariye gamatun nathi
viti gayo balavesha
bai mane piyariye gamatun nathi
o pankhidan jaje
parevadan jaje, pritamane desha
ke'je atalo sandesha
bai mane piyariye gamatun nathi
vijali ashadhani chittadun chamakave
vijali ashadhani chittadun chamakave
shravanana megh mara lochan varasave
shravanana megh mara lochan varasave
farati vijoganane vesha
bai mane piyariye gamatun nathi
avo, have to pranesha
bai mane piyariye gamatun nathi
o pankhidan jaje
parevadan jaje, pritamane desha
ke'je atalo sandesha
bai mane piyariye gamatun nathi
o pankhidan jaje
parevadan jaje, pritamane desha
ke'je atalo sandesha
bai mane piyariye gamatun nathi
(HMV Recorda No. N 25417)
O pankhīḍān jāje
O pankhīḍān jāje
pārevaḍān jāje, prītamane desha
ke’je āṭalo sandesha
bāī mane piyariye gamatun nathī
o pankhīḍān jāje
pārevaḍān jāje, prītamane desha
ke’je āṭalo sandesha
bāī mane piyariye gamatun nathī
naṇadīnā vīr mane ghaḍī ghaḍī sānbhare
sāsariyun sānbhare hanmesha
bāī mane piyariye gamatun nathī
kāratakanā koḍ vītyā, vītyo shiyāḷo
kāratakanā koḍ vītyā, vītyo shiyāḷo
chaitar vaishākh vītyā, vītyo unāḷo
chaitar vaishākh vītyā, vītyo unāḷo
vītī gayo bāḷāvesha
bāī mane piyariye gamatun nathī
vītī gayo bāḷāvesha
bāī mane piyariye gamatun nathī
o pankhīḍān jāje
pārevaḍān jāje, prītamane desha
ke’je āṭalo sandesha
bāī mane piyariye gamatun nathī
vījaḷī aṣhāḍhanī chittaḍun chamakāve
vījaḷī aṣhāḍhanī chittaḍun chamakāve
shrāvaṇanā megh mārā lochan varasāve
shrāvaṇanā megh mārā lochan varasāve
faratī vijogaṇane vesha
bāī mane piyariye gamatun nathī
āvo, have to prāṇesha
bāī mane piyariye gamatun nathī
o pankhīḍān jāje
pārevaḍān jāje, prītamane desha
ke’je āṭalo sandesha
bāī mane piyariye gamatun nathī
o pankhīḍān jāje
pārevaḍān jāje, prītamane desha
ke’je āṭalo sandesha
bāī mane piyariye gamatun nathī
(HMV Recorda No. N 25417)
Source : સ્વરઃ રાજકુમારી
ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સંગીતઃ ગણપતરામ પાંચોટિયા
ચિત્રપટઃ જવાબદારી (૧૯૫૦)