રીમ જીમ રીમ જીમ મેહુલો વરસે રે, શ્રાવણ માસમાં - Rim Jim Rim Jim Mehulo Varase Re, Shravan Masaman - Bhajan Lyrics

રીમ જીમ રીમ જીમ મેહુલો વરસે રે, શ્રાવણ માસમાં

રીમ જીમ રીમ જીમ મેહુલો વરસે રે , શ્રાવણ માસમાં ,…
સોમવાર કેરા રૂડા દિન આવ્યા ,
દર્શન સારું હૈયું તરસે રે , શ્રાવણ માસમાં ,
મનોકામના મનની પૂર્ણ થાય ,
શંભુનું ધ્યાન જે ધરશે રે, શ્રાવણ માસમાં ,
વ્રત ઉપવાસ જે કોઈ આદરે ,
એના દિલની વ્યથા ઘટશે રે ,શ્રાવણ માસમાં ,
શિવ સંગાથે પ્રીત કરે જન ,
અંતરના અંધકાર મટશે રે ,શ્રાવણ માસમાં ,
ભવો ભવની ભાંગી જાય વેદના ,
અંશુ’ જે સાચા મન વરશે રે , શ્રાવણ માસમાં ,


रीम जीम रीम जीम मेहुलो वरसे रे, श्रावण मासमां

रीम जीम रीम जीम मेहुलो वरसे रे , श्रावण मासमां ,…
सोमवार केरा रूडा दिन आव्या ,
दर्शन सारुं हैयुं तरसे रे , श्रावण मासमां ,
मनोकामना मननी पूर्ण थाय ,
शंभुनुं ध्यान जे धरशे रे, श्रावण मासमां ,
व्रत उपवास जे कोई आदरे ,
एना दिलनी व्यथा घटशे रे ,श्रावण मासमां ,
शिव संगाथे प्रीत करे जन ,
अंतरना अंधकार मटशे रे ,श्रावण मासमां ,
भवो भवनी भांगी जाय वेदना ,
अंशु’ जे साचा मन वरशे रे , श्रावण मासमां ,


Rim Jim Rim Jim Mehulo Varase Re, Shravan Masaman

Rim jim rim jim mehulo varase re , shravan masaman ,…
Somavar kera ruda din avya ,
Darshan sarun haiyun tarase re , shravan masaman ,
Manokamana manani purna thaya ,
Shanbhunun dhyan je dharashe re, shravan masaman ,
Vrat upavas je koi adare ,
Ena dilani vyatha ghatashe re ,shravan masaman ,
Shiv sangathe prit kare jan ,
Antarana andhakar matashe re ,shravan masaman ,
Bhavo bhavani bhangi jaya vedana ,
Anshu’ je sacha man varashe re , shravan masaman ,


Rīm jīm rīm jīm mehulo varase re, shrāvaṇ māsamān

Rīm jīm rīm jīm mehulo varase re , shrāvaṇ māsamān ,…
Somavār kerā rūḍā din āvyā ,
Darshan sārun haiyun tarase re , shrāvaṇ māsamān ,
Manokāmanā mananī pūrṇa thāya ,
Shanbhunun dhyān je dharashe re, shrāvaṇ māsamān ,
Vrat upavās je koī ādare ,
Enā dilanī vyathā ghaṭashe re ,shrāvaṇ māsamān ,
Shiv sangāthe prīt kare jan ,
Antaranā andhakār maṭashe re ,shrāvaṇ māsamān ,
Bhavo bhavanī bhāngī jāya vedanā ,
Anshu’ je sāchā man varashe re , shrāvaṇ māsamān ,


Source : [બુધવાર સ્પેશિયલ-કાનજી તારી માં કેશે-પ્રફુલ દવે | Praful Dave, Raghu Virkun Chala | T-Series Gujarati]