સાહેલડી સુણ સાહેલડી - Saheldi Sun Saheldi - Gujarati & English Lyrics

સાહેલડી સુણ સાહેલડી
કોને કેવી દલડાંની વાતું
દુઃખ આ નથી રે ઝીરવાતું
રે સુણ સાહેલડી…

સાહેલડી સુણ સાહેલડી
મારી નણદલ મેણલાં બોલે
મારાં હૈડાંમાં દાઝે
રે સુણ સાહેલડી
સાહેલડી રે…

સાહેલડી સુણ સાહેલડી
મારી સાસુજી રે સંતાપે
મારા સસરાના વાદે
રે સુણ સાહેલડી
સાહેલડી રે…

સાહેલડી સુણ સાહેલડી
મારી જેઠાણી દુ:ખડાં દિયે
મારા જેઠજીના વાદે
૨ સુણ સાહેલડી
સાહેલડી રે…

સાહેલડી રે સુણ રસાહેલડી
મારો પરણ્યો પરદેશ વાટે
હું તો વાટું જોઉં છું ધાટે
રે સુણ રસાહેલડી
સાહેલડી રે…

Saheldi Sun Saheldi

Saheladi sun saheladi
Kone kevi daladanni vatun
Duahkha a nathi re ziravatun
Re sun saheladi…

Saheladi sun saheladi
Mari nanadal menalan bole
Maran haidanman daze
Re sun saheladi
Saheladi re…

Saheladi sun saheladi
Mari sasuji re santape
Mar sasaran vade
Re sun saheladi
Saheladi re…

Saheladi sun saheladi
Mari jethani du:khadan diye
Mar jeṭhajin vade
2 sun saheladi
Saheladi re…

Saheladi re sun rasaheladi
Maro paranyo paradesh vate
Hun to vatun joun chhun dhate
Re sun rasaheladi
Saheladi re…

Saheldi Re Sun Saheldi. (2014, November 9). YouTube