શું બોલે કૂકડો? - Su Bole Kukdo - Gujarati Rhymes Lyrics

બાળગીત - શું બોલે કૂકડો?

શું બોલે કૂકડો? કૂકડે કૂકાંવ, કૂકડે કૂકાંવ
શું બોલે બિલ્લી? મિયું મિયું, મિયું મિયું

શું બોલે ચકલી? ચીં ચીં ચક ચક, ચીં ચીં ચક ચક
શું બોલે કૂતરો? વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ

શું બોલે કોયલ? કૂઉહુ, કૂઉહુ, કુઉહુ
શું બોલે વાઘભાઈ? ખ્રાઉંઉં… ખ્રાઉંઉં


shun bole kūkaḍo?

Shun bole kūkaḍo? kūkaḍe kūkānva, kūkaḍe kūkānva
Shun bole billī? miyun miyun, miyun miyun

Shun bole chakalī? chīn chīn chak chaka, chīn chīn chak chaka
Shun bole kūtaro? vhāu hāu, vhāu hāu, vhāu hāu

Shun bole koyala? kūuhu, kūuhu, kuuhu
Shun bole vāghabhāī? khrāunun… khrāunun