તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે,…(૨)
તારા વિના શ્યામ …
શરદપૂનમ ની રાતડી, ચાંદની ખીલી છે ભલીભાત ની,
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ … આવ … આવ … શ્યામ
તારા વિના શ્યામ …
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે …(૨)
ગરબે ઘૂમતી ગોપીઓ ,સુની છે ગોકુળ ની શેરી ઓ ,
સુની સુની શેરીઓ માં, ગોકુળ ની ગલીઓ માં,
રાસ રમવાને વહેલો આવ … આવ … આવ … શ્યામ
તારા વિના શ્યામ …
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે …(૨)
અંગ અંગ રંગ છે અનંગ નો , રંગ કેમ જાય તારા સંગ નો ,
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ … આવ … આવ … શ્યામ
તારા વિના શ્યામ …
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવા ને વહેલો…
Tara Vina Shyam
Tar vin shyam mane ekaladun lage,
Ras ramav ne vahelo avaje,…(2)
Tar vin shyam …
Sharadapunam ni ratadi, chandani khili chhe bhalibhat ni,
Tun n ave to shyama, ras jame n shyama,
Ras ramavane vahelo av … Av … Av … Shyama
Tar vin shyam … Tar vin shyam mane ekaladun lage,
Ras ramav ne vahelo avaje …(2)
Garabe ghumati gopio ,suni chhe gokul ni sheri o ,
Suni suni sherio man, gokul ni galio man,
Ras ramavane vahelo av … Av … Av … Shyama
Tar vin shyam … Tar vin shyam mane ekaladun lage,
Ras ramav ne vahelo avaje …(2)
Anga anga ranga chhe ananga no , ranga kem jaya tar sanga no ,
Tun n ave to shyama, ras jame n shyama,
Ras ramavane vahelo av … Av … Av … Shyama
Tar vin shyam … Tar vin shyam mane ekaladun lage, ras ramav ne vahelo…
તારા વિના શ્યામ I Tara Vina Shyam Mune Ekaldu Lage I Krishna Janmasthami Songs I Manoj Dave. (2019, August 19). YouTube