તારી આંખોમાં જાદુના
તારી આંખોમાં…
હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તેં લાખોના દિલડાને ઘાયલ કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ મદઘેલી ગુલાબી તારી આંખડી
મને લાગે કમળ કેરી પાંખડી
એથી લાખો ભમરાઓને બેભાન કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ…એવી નાગણ શી ચાલ જોઈ તારી
લાગે લાખોના દિલમાં કટારી
આથી લાખોના જીવન તેં ઝેર કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ… ઘડનારે ભૂલ કરી રંભા સમ રૂપ દીધું
હૈયું કાં વજ્ર સમું તારું હાયે કીધું?
તારી રગરગમાં વીજળીના તાર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
तारी आंखोमां जादुना
तारी आंखोमां…
हो तारी आंखोमां जादुना तीर भर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
तें लाखोना दिलडाने घायल कर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
ओ मदघेली गुलाबी तारी आंखडी
मने लागे कमळ केरी पांखडी
एथी लाखो भमराओने बेभान कर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
तारी आंखोमां जादुना तीर भर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
ओ…एवी नागण शी चाल जोई तारी
लागे लाखोना दिलमां कटारी
आथी लाखोना जीवन तें झेर कर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
तारी आंखोमां जादुना तीर भर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
ओ… घडनारे भूल करी रंभा सम रूप दीधुं
हैयुं कां वज्र समुं तारुं हाये कीधुं?
तारी रगरगमां वीजळीना तार भर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
तारी आंखोमां जादुना तीर भर्यां रे
तारी आंखोमां जादुना तीर भर्यां
Tari Ankhoman Jaduna
Tari ankhoman… Ho tari ankhoman jaduna tir bharyan re
Tari ankhoman jaduna tir bharyan
Ten lakhona diladane ghayal karyan re
Tari ankhoman jaduna tir bharyan
O madagheli gulabi tari ankhadi
Mane lage kamal keri pankhadi
Ethi lakho bhamaraone bebhan karyan re
Tari ankhoman jaduna tir bharyan
Tari ankhoman jaduna tir bharyan re
Tari ankhoman jaduna tir bharyan
O…evi nagan shi chal joi tari
Lage lakhona dilaman katari
Athi lakhona jivan ten zer karyan re
Tari ankhoman jaduna tir bharyan
Tari ankhoman jaduna tir bharyan re
Tari ankhoman jaduna tir bharyan
O… Ghadanare bhul kari ranbha sam rup didhun
Haiyun kan vajra samun tarun haye kidhun?
Tari ragaragaman vijalina tar bharyan re
Tari ankhoman jaduna tir bharyan
Tari ankhoman jaduna tir bharyan re
Tari ankhoman jaduna tir bharyan
Tārī ānkhomān jādunā
Tārī ānkhomān… Ho tārī ānkhomān jādunā tīr bharyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
Ten lākhonā dilaḍāne ghāyal karyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
O madaghelī gulābī tārī ānkhaḍī
Mane lāge kamaḷ kerī pānkhaḍī
Ethī lākho bhamarāone bebhān karyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
Tārī ānkhomān jādunā tīr bharyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
O…evī nāgaṇ shī chāl joī tārī
Lāge lākhonā dilamān kaṭārī
Āthī lākhonā jīvan ten zer karyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
Tārī ānkhomān jādunā tīr bharyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
O… Ghaḍanāre bhūl karī ranbhā sam rūp dīdhun
Haiyun kān vajra samun tārun hāye kīdhun?
Tārī ragaragamān vījaḷīnā tār bharyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
Tārī ānkhomān jādunā tīr bharyān re
Tārī ānkhomān jādunā tīr bharyān
Source : સ્વરઃ મહમદ રફી