વંદે દેવી શારદા - Vande Devi Sharada - Lyrics

વંદે દેવી શારદા.

વંદે દેવી શારદા… વંદે દેવી શારદા…
ઉર વીણા હું બજાવું… બજાવું (૨) વંદે દેવી શારદા

મંગલ ઉત્સવ આજ અનેરો (૨)
મોતિ થકી હું વધાવું…વધાવું (૨) વંદે દેવી શારદા

ચંદ્રિકાના ધવલ પ્રકાશે…(૨)
આરતી હું ઉતરાવું… ઉતરાવું…(૨) વંદે દેવી શારદા

ચિર મનોહર પટકુળ પહેરી…(૨)
મયુર વિહાણીની આવો આવો… વંદે દેવી શારદા

યુગ યુગના અંધાળા ટાળો…(૨)
મન મંદિર સજાવું સજાવું… (૨)
વંદે દેવી શારદા (૨)


Vande Devi Sharada

Vande devi sharada… Vande devi sharada…
Ur vin hun bajavun… Bajavun (2) vande devi sharada

Mangal utsav aj anero (2)
Moti thaki hun vadhavun…vadhavun (2) vande devi sharada

Chandrikan dhaval prakashe…(2)
Arati hun utaravun… Utaravun…(2) vande devi sharada

Chir manohar paṭakul paheri…(2)
Mayur vihanini avo avo… Vande devi sharada

Yug yugan andhal talo…(2)
Man mandir sajavun sajavun… (2)
Vande devi sharad (2)