વિંછુડો... એજી વિંછુડો... - Vinchhudo... Eji Vinchhudo... - Gujarati Kavita

વિંછુડો… એજી વિંછુડો…

અરરરરરરર… ઊઈમા… એય… હે…
વિંછુડો… એજી વિંછુડો…
વિંછુડો… મને રે ચટકીયો… કીયો
મારા તન મનમાં આવીને વસિયો
આકુળ વ્યાકુલ વ્યાકુળ આકુળ જ આ કંઈ થાય
થર થર થર મારું કાળજું કંપી જાય

વિંછુડો… એજી વિંછુડો…
વિંછુડો… મને રે ચટકીયો…
મારા તન મનમાં આવીને વસિયો

ડંખ એનો કારી મને લાગે બહુ ભારી
એનું મારણ મળે નૈ ને દુનિયા થાય અકારી
એ તો રોતો રોતો રોતો આવીને વસિયો
એ તો રોતો રોતો રોતો આવીને વસિયો

વિંછુડો… એજી વિંછુડો…
વિંછુડો… મને રે ચટકીયો…
મારા તન મનમાં આવીને વસિયો

કામણ કામણ ઘોર કામણ કાળાં કીધાં
વગડાની કેડીએ દંશી વિષપાન દીધાં
જીવડો ધક ધક થાય, દલડું મારું દુભાય
મને કહેતાં શરમ લાગે, એય…
મને કહેતાં શરમ લાગે, ના કહેવાય

વિંછુડો… એજી વિંછુડો…
વિંછુડો… મને રે ચટકીયો…
મારા તન મનમાં આવીને વસિયો

વિંછુડો… એજી વિંછુડો…
વિંછુડો… મને રે ચટકીયો…
મારા તન મનમાં આવીને વસિયો
એ મારા તન મનમાં આવીને વસિયો
હતો હતો વિંછુડો, હાય હાય વિંછુડો
હતો હતો વિંછુડો, હાય હાય વિંછુડો


विंछुडो… एजी विंछुडो…

अररररररर… ऊईमा… एय… हे…
विंछुडो… एजी विंछुडो…
विंछुडो… मने रे चटकीयो… कीयो
मारा तन मनमां आवीने वसियो
आकुळ व्याकुल व्याकुळ आकुळ ज आ कंई थाय
थर थर थर मारुं काळजुं कंपी जाय

विंछुडो… एजी विंछुडो…
विंछुडो… मने रे चटकीयो…
मारा तन मनमां आवीने वसियो

डंख एनो कारी मने लागे बहु भारी
एनुं मारण मळे नै ने दुनिया थाय अकारी
ए तो रोतो रोतो रोतो आवीने वसियो
ए तो रोतो रोतो रोतो आवीने वसियो

विंछुडो… एजी विंछुडो…
विंछुडो… मने रे चटकीयो…
मारा तन मनमां आवीने वसियो

कामण कामण घोर कामण काळां कीधां
वगडानी केडीए दंशी विषपान दीधां
जीवडो धक धक थाय, दलडुं मारुं दुभाय
मने कहेतां शरम लागे, एय…
मने कहेतां शरम लागे, ना कहेवाय

विंछुडो… एजी विंछुडो…
विंछुडो… मने रे चटकीयो…
मारा तन मनमां आवीने वसियो

विंछुडो… एजी विंछुडो…
विंछुडो… मने रे चटकीयो…
मारा तन मनमां आवीने वसियो
ए मारा तन मनमां आवीने वसियो
हतो हतो विंछुडो, हाय हाय विंछुडो
हतो हतो विंछुडो, हाय हाय विंछुडो


Vinchhudo… Eji Vinchhudo…

Ararararararara… uima… eya… he… Vinchhudo… eji vinchhudo… Vinchhudo… Mane re chatakiyo… Kiyo
Mara tan manaman avine vasiyo
Akul vyakul vyakul akul j a kani thaya
Thar thar thar marun kalajun kanpi jaya

Vinchhudo… eji vinchhudo… Vinchhudo… Mane re chatakiyo… Mara tan manaman avine vasiyo

Dankh eno kari mane lage bahu bhari
Enun maran male nai ne duniya thaya akari
E to roto roto roto avine vasiyo
E to roto roto roto avine vasiyo

Vinchhudo… eji vinchhudo… Vinchhudo… Mane re chatakiyo… Mara tan manaman avine vasiyo

Kaman kaman ghor kaman kalan kidhan
Vagadani kedie danshi vishapan didhan
Jivado dhak dhak thaya, daladun marun dubhaya
Mane kahetan sharam lage, eya…
Mane kahetan sharam lage, na kahevaya

Vinchhudo… eji vinchhudo… Vinchhudo… Mane re chatakiyo… Mara tan manaman avine vasiyo

Vinchhudo… eji vinchhudo… Vinchhudo… Mane re chatakiyo… Mara tan manaman avine vasiyo
E mara tan manaman avine vasiyo
Hato hato vinchhudo, haya haya vinchhudo
Hato hato vinchhudo, haya haya vinchhudo


Vinchhuḍo… ejī vinchhuḍo…

Ararararararara… ūīmā… eya… he… Vinchhuḍo… ejī vinchhuḍo… Vinchhuḍo… Mane re chaṭakīyo… Kīyo
Mārā tan manamān āvīne vasiyo
Ākuḷ vyākul vyākuḷ ākuḷ j ā kanī thāya
Thar thar thar mārun kāḷajun kanpī jāya

Vinchhuḍo… ejī vinchhuḍo… Vinchhuḍo… Mane re chaṭakīyo… Mārā tan manamān āvīne vasiyo

Ḍankh eno kārī mane lāge bahu bhārī
Enun māraṇ maḷe nai ne duniyā thāya akārī
E to roto roto roto āvīne vasiyo
E to roto roto roto āvīne vasiyo

Vinchhuḍo… ejī vinchhuḍo… Vinchhuḍo… Mane re chaṭakīyo… Mārā tan manamān āvīne vasiyo

Kāmaṇ kāmaṇ ghor kāmaṇ kāḷān kīdhān
Vagaḍānī keḍīe danshī viṣhapān dīdhān
Jīvaḍo dhak dhak thāya, dalaḍun mārun dubhāya
Mane kahetān sharam lāge, eya…
Mane kahetān sharam lāge, nā kahevāya

Vinchhuḍo… ejī vinchhuḍo… Vinchhuḍo… Mane re chaṭakīyo… Mārā tan manamān āvīne vasiyo

Vinchhuḍo… ejī vinchhuḍo… Vinchhuḍo… Mane re chaṭakīyo… Mārā tan manamān āvīne vasiyo
E mārā tan manamān āvīne vasiyo
Hato hato vinchhuḍo, hāya hāya vinchhuḍo
Hato hato vinchhuḍo, hāya hāya vinchhuḍo


Source : સ્વરઃ બી. કમલેશકુમારી
ગીત-સંગીતઃ કેરસી મિસ્ત્રી
ચિત્રપટઃ સોનકુંવર (૧૯૮૩)


૧૯૮૩ના આ ગુજરાતી ફિલ્મ ગીત જેવું જ એક હિન્દી ફિલ્મ ગીત જે ૧૯૯૨ની સાલની ફિલ્મ ‘ચમત્કાર’ માટે અનુ મલિકે સંગીતબદ્ધ કર્યું હતું અને આશા ભોસલેએ ગાયું હતું તે પણ સાંભળોઃ