શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 2 - સાંખ્યયોગ - Shrimad Bhagavad Geeta - Saankhya Yog in Gujarati

અધ્યાય 2 - સાંખ્યયોગ

Saankhya Yog in Gujarati

સંજય ઉવાચ:
તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ || ૧ ||

સંજય બોલ્યા: ત્યારે ચિંતા અને વિશાદમાં ડૂબેલા અર્જુનને, જેની આઁખો્માં આઁસૂ ભરાઇ આવ્યા હતા,મધુસૂદને આ વાક્ય કહ્યું.

શ્રીભગવાન ઉવાચ:
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ |
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન || ૨ ||

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન, આ તું કયા વિચારોમાં ડૂબી રહ્યો છે જે આ સમયે ખોટા છે અને સ્વર્ગ અને કીર્તી ના બાધક છે.

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે |
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ || ૩ ||

તારે માટે આ દુર્બળતાનો શાથ લેવો સારો નથી. આ નીચ ભાવ, હૃદય ની દુર્બળતા્નો ત્યાગ કર અને ઉઠ હે પરન્તપ ||

અર્જુન ઉવાચ:
કથં ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન |
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન || ૪ ||

અર્જુન બોલ્યા: હે અરિસૂદન, હું કઇ રીતે ભીષ્મ, સંખ્ય અને દ્રોણ સામે યુદ્ધ કરીશ. તે તો મારી પૂજાનાં હકદાર છે.

ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે |
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુઞ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ || ૫ ||

આ મહાનુભાવ ગુરુઓની હત્યા કરતા તો ભીખ માંગી અને જીવવું ઉત્તમ છે. આને મારીને જે ભોગ અમને પ્રાપ્ત થશે તે બધાતો રક્તથી રંજીત હશે.

ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ |
યાનેવ હત્વા ન જિજીવિષામ- સ્તેવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ || ૬ ||

આપણે તો એ પણ નથી જાણતા કે આપણે જીતશું કે નહીં, અને એ પણ નહી કે બન્નેમાંથી ઉત્તમ કયું છે, તેમનું જીતવું કે આપણું,કારણકે જેને મારીને હું જીવવા પણ નહીં ઇચ્છું તે ધાર્તરાષ્ટ્રનાં પુત્ર આપણી સામે ઉભા છે.

કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ |
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ || ૭ ||

આ દુઃખ અને ચિંતાએ મારા સ્વભાવને છીનવી લિધો છે અને મારૂં મન શંકાઓથી ઘેરાઇને સાચો ધર્મ જોઇ શકતું નથી. હું આપને પૂછું છું,જે મારા માટે નિશ્ચિત પ્રકારે ઉત્તમ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું અને આપનું શરણ કરૂં છું.

ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ |
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ || ૮ ||

મને સુઝતું નથી કે કેવી રીતે આ દુઃખનો,જે મારી ઇન્દ્રીયો્ને સુકાવી રહ્યું છે, અંત થઇ શકે છે,ભલે મને આ ભૂમી પરનું અતિ સમૃદ્ધ અને શત્રુહીન રાજ્ય કે દેવતાઓનું રાજ્યપદ પણ મળી જાય.

સંજય ઉવાચ:
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ |
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ || ૯ ||

સંજય બોલ્યા: હૃષિકેશ, શ્રી ગોવિંદને પરન્તપ અર્જુન, ગુડાકેશ, આમ કહીનેં ચૂપ થઇ ગયો કે હું યુદ્ધ નહીં કરું.

તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત |
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ || ૧૦ ||

હે ભારત, બે સેનાઓની વચ્ચે શોક અને દુઃખથી ઘેરાયેલા અર્જુનને પ્રસન્નતાથી હૃષીકેશે કહ્યું કે.

શ્રીભગવાન ઉવાચ:
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે |
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ || ૧૧ ||

શ્રીભગવાન બોલ્યા: જેના માટે શોક ન કરવો જોઇએ તેનાં માટે તું શોક કરી રહ્યો છે અને બોલી તું બુદ્ધીમાનો ની માફક રહ્યો છે. જ્ઞાની લોકો, જે ચાલ્યા ગયા છે અને જે છે તે કોઇ માટે, શોક કરતા નથી.

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ |
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ || ૧૨ ||

ન તારો,ન મારો,કે ન આ રાજાઓ,જે દેખાઇ રહ્યા છે,તેનો કદી નાશ થાય છે.અને એવું પણ નથી કે આપણે ભવિષ્યમાં રહેશું નહીં.

દેહિનોસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ || ૧૩ ||

આ દેહનાં બાળક,યુવાન કે વૃદ્ધ થવા છતાં આત્માં જેમ તેવી ને તેવી જ રહે છે,એજ પ્રકારે આ દેહનાં અંત થવા છતાં પણ તે તો તેવીજ રહે છે. બુદ્ધીમાન લોકો આ માટે વ્યથિત થતાં નથી.

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ |
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત || ૧૪ ||

હે કૌન્તેય, ઠંડી, ગરમી, સુઃખ, દુઃખ આ બધું તો કેવળ સ્પર્શ માત્ર છે.આવતા જતા રહે છે, હમેશા નથી રહેતા, તેને સહન કરો, હે ભારત

યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ |
સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે || ૧૫ ||

હે પુરુષર્ષભ, એ ધીર પુરુષ જે આનાથી વ્યથિત નથી થતો, જે દુઃખ અને સુખમાં એકસમ રહે છે,તે અમરતાને લાયક થઇ જાય છે.

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ |
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ || ૧૬ ||

અસત્ય કદી ટકતું નથી અને સત્ય ટકે નહીં તેવું થતું | જે સાર ને જુએ છે તે આ બન્નેની સચ્ચાઇ જોઇ ચુકેલ હોય છે ||

અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ || ૧૭ ||

તું એ પણ જાણ કે જેમાં આ બધું સ્થિત છે તેનો નાશ નથી થઇ શકતો | કારણકે જે અમર છે તેનો નાશ કરવો કોઇના વશ માં નથી ||

અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ |
અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત || ૧૮ ||

આ શરીરતો મરણશીલ છે,પરંતુ શરીરમાં વસનાર અનન્ત કહેવાય છે | આ આત્માનો ન તો અંત છે કે ન કોઇ તેનો સમોવડીયો છે, માટે હે ભારત! યુદ્ધ કરો ||

ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ |
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે || ૧૯ ||

જે તેને મારનાર કે પછી મરનાર સમજે છે | તે બન્ને એ નથી જાણતા કે નતો એ (આત્મા) મારે છે કે ન મરે છે ||

ન જાયતે મ્રિયતે વા કદાચિ- ન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ |
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે || ૨૦ ||

તે (આત્મા)ન તો જન્મે છે કે ન મરે છે | તે તો અજન્મા,અન્તહીન, શાશ્વત અને અમર છે, સદાય છે, પ્રાચિન છે, શરીરનાં મરવા છતાં તેનો (આત્માનો) અંત થતો નથી ||

વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |
કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ || ૨૧ ||

હે પાર્થ, જે પુરુષ તેને અવિનાશી, અમર અને જન્મહીન, વિકારહીન જાણે છે | તે કોઇને કેવી રીતે મારી શકે છે કે સ્વયં પોતે પણ કેવી રીતે મરી શકે છે ||

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ |
તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી || ૨૨ ||

જેમ કોઈ વ્યક્તી જુના વસ્ત્રો ઉતારી અને નવા ધારણ કરે છે | તે જ રીતે શરીરને ધારણ કરેલ આત્મા જુના શરીરને ત્યાગી અને નવા શરીરને પ્રાપ્ત કરે છે ||

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ |
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ || ૨૩ ||

ન શસ્ત્ર તેને કાપી શકે છે કે ન આગ તેને બાળી શકે છે | ન પાણી તેને ભિંજવી શકે છે કે ન હવા તેને સુકાવી શકે છે ||

અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ |
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ || ૨૪ ||

તે (આત્મા) અછેદ્ય છે, બાળી શકાતો નથી, ભિંજાવી શકાતો નથી, સુકાવી શકાતો નથી | તે હંમેશા રહેનાર છે, બધે જ છે, સ્થિર છે, અનન્ત છે ||

અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે |
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ || ૨૫ ||

તે ન દેખાય છે, ન સમજાય છે, તે બદલાવ રહીત છે તેમ કહેવાય છે | માટે આ સમજીને તારે શોક કરવો જોઇએ નહીં||

અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ || ૨૬ ||

હે મહાબાહો, કદાચ તું તેને (આત્માને) વારંવાર જનમ લેનાર અને વારંવાર મૃત્યુ પામનાર પણ માન, તો પણ, તારે શોક કરવો જોઇએ નહીં||

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ |
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ || ૨૭ ||

કારણકે જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને મૃત્યુ પામનારનો જન્મ પણ નક્કિજ છે| જેના વિશે કશુંજ નથી કરી શકાતું તેના વિશે તારે શોક ન કરવો જોઇએ||

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત |
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના || ૨૮ ||

હે ભારત, જીવ શરૂમાં અવ્યક્ત, મધ્યમાં વ્યક્ત અને મૃત્યુ પછી ફરીઅવ્યક્ત થઇ જાય છે| તેમાં દુઃખી થવાની શું વાત છે||

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેન- માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ |
આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ || ૨૯ ||

કોઈ ઇસે આશ્ચર્ય સે દેખતા હૈ, કોઈ ઇસકે બારે મેં આશ્ચર્ય સે બતાતા હૈ, ઔર કોઈ ઇસકે બારે મેં આશ્ચર્યચિત હોકર સુનતા હૈ, લેકિન સુનને કે બાદ ભી કોઈ ઇસે નહીં જાનતા||

દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત |
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ || ૩૦ ||

હે ભારત, હર દેહ મેં જો આત્મા હૈ વહ નિત્ય હૈ, ઉસકા વધ નહીં કિયા જા સકતા| ઇસલિયે કિસી ભી જીવ કે લિયે તુમ્હેં શોક નહીં કરના ચાહિયે||

સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ |
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે || ૩૧ ||

અપને ખુદ કે ધર્મ સે તુમ્હેં હિલના નહીં ચાહિયે ક્યોંકિ ન્યાય કે લિયે કિયે ગયે યુદ્ધ સે બઢકર ઐક ક્ષત્રીય કે લિયે કુછ નહીં હૈ||

યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ |
સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ || ૩૨ ||

હે પાર્થ, સુખી હૈં વે ક્ષત્રિય જિન્હેં ઐસા યુદ્ધ મિલતા હૈ જો સ્વયંમ હી આયા હો ઔર સ્વર્ગ કા ખુલા દરવાજા હો||

અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ |
તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ || ૩૩ ||

લેકિન યદિ તુમ યહ ન્યાય યુદ્ધ નહીં કરોગે, કો અપને ધર્મ ઔર યશ કી હાનિ કરોગે ઔર પાપ પ્રાપ્ત કરોગે||

અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તેઽવ્યયામ્ |
સમ્ભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદતિરિચ્યતે || ૩૪ ||

તુમ્હારે અન્તહીન અપયશ કી લોગ બાતેં કરેંગે| ઐસી અકીર્તી એક પ્રતીષ્ઠિત મનુષ્ય કે લિયે મૃત્યુ સે ભી બઢ કર હૈ||

ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ |
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ || ૩૫ ||

મહારથી યોદ્ધા તુમ્હેં યુદ્ધ કે ભય સે ભાગા સમઝેંગેં| જિનકે મત મેં તુમ ઊઁચે હો, ઉન્હીં કી નજરોં મેં ગિર જાઓગે||

અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ |
નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ || ૩૬ ||

અહિત કી કામના સે બહુત ના બોલને લાયક વાક્યોં સે તુમ્હારે વિપક્ષી તુમ્હારે સામર્થ્ય કી નિન્દા કરેંગેં| ઇસ સે બઢકર દુખદાયી ક્યા હોગા||

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ || ૩૭ ||

યદિ તુમ યુદ્ધ મેં મારે જાતે હો તો તુમ્હેં સ્વર્ગ મિલેગા ઔર યદિ જીતતે હો તો ઇસ ધરતી કો ભોગોગે| ઇસલિયે ઉઠો, હે કૌન્તેય, ઔર નિશ્ચય કરકે યુદ્ધ કરો||

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ || ૩૮ ||

સુખ દુખ કો, લાભ હાનિ કો, જય ઔર હાર કો ઐક સા દેખતે હુઐ હી યુદ્ધ કરો| ઍસા કરતે હુઐ તુમ્હેં પાપ નહીં મિલેગા||

એષા તેઽભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ |
બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ || ૩૯ ||

યહ મૈને તુમ્હેં સાઁખ્ય યોગ કી દૃષ્ટી સે બતાયા| અબ તુમ કર્મ યોગ કી દૃષ્ટી સે સુનો| ઇસ બુદ્ધી કો ધારણ કરકે તુમ કર્મ કે બન્ધન સે છુટકારા પા લોગે||

નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ || ૪૦ ||

ન ઇસમેં કી ગઈ મેહનત વ્યર્થ જાતી હૈ ઔર ન હી ઇસમેં કોઈ નુકસાન હોતા હૈ| ઇસ ધર્મ કા જરા સા પાલન કરના ભી મહાન ડર સે બચાતા હૈ||

વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન |
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ || ૪૧ ||

ઇસ ધર્મ કા પાલન કરતી બુદ્ધી ઐક હી જગહ સ્થિર રહતી હૈ| લેકિન જિનકી બુદ્ધી ઇસ ધર્મ મેં નહીં હૈ વહ અન્તહીન દિશાઓં મેં બિખરી રહતી હૈ||

યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ |
વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ || ૪૨ ||
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ || ૪૩ ||

હે પાર્થ, જો ઘુમાઈ હુઈં ફૂલોં જૈસીં બાતેં કરતે હૈ, વેદોં કા ભાષણ કરતે હૈં ઔર જિનકે લિયે ઉસસે બઢકર ઔર કુછ નહીં હૈ, જિનકી આત્મા ઇચ્છાયોં સે જકડ઼્ઈ હુઈ હૈ ઔર સ્વર્ગ જિનકા મકસ્દ હૈ વહ ઍસે કર્મ કરતે હૈં જિનકા ફલ દૂસરા જનમ હૈ| તરહ તરહ કે કર્મોં મેં ફસે હુઐ ઔર ભોગ ઍશ્વર્ય કી ઇચ્છા કરતે હઐ વે ઍસે લોગ હી ઐસે ભાષણોં કી તરફ ખિચતે હૈં||

ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે || ૪૪ ||

ભોગ ઍશ્વર્ય સે જુડ઼્એ જિનકી બુદ્ધી હરી જા ચુકી હૈ, ઍસી બુદ્ધી કર્મ યોગ મે સ્થિરતા ગ્રહણ નહીં કરતી||

ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન |
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ || ૪૫ ||

વેદોં મેં તીન ગુણો કા વ્યખાન હૈ| તુમ ઇન તીનો ગુણોં કા ત્યાગ કરો, હે અર્જુન| દ્વન્દ્વતા ઔર ભેદોં સે મુક્ત હો| સત મેં ખુદ કો સ્થિર કરો| લાભ ઔર રક્ષા કી ચિંતા છોડ઼્ઓ ઔર ખુદ મેં સ્થિત હો||

યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે |
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ || ૪૬ ||

હર જગહ પાની હોને પર જિતના સા કામ ઐક કૂઁઐ કા હોતા હૈ, ઉતના હી કામ જ્ઞાનમંદ કો સભી વેદોં સે હૈ||મતલબ યહ કી ઉસ બુદ્ધિમાન પુરુષ કે લિયે જો સત્ય કો જાન ચુકા હૈ, વેદોં મેં બતાયે ભોગ પ્રાપ્તી કે કર્મોં સે કોઈ મતલબ નહીં હૈ||

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ || ૪૭ ||

કર્મ કરના તો તુમ્હારા અધિકાર હૈ લેકિન ફલ કી ઇચ્છા સે કભી નહીં| કર્મ કો ફલ કે લિયે મત કરો ઔર ન હી કામ ન કરને સે જુડ઼્ઓ||

યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનંજય |
સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે || ૪૮ ||

યોગ મેં સ્થિત રહ કર કર્મ કરો, હે ધનંજય, ઉસસે બિના જુડ઼્એ હુઐ| કામ સફલ હો ન હો, દોનો મેં ઐક સે રહો| ઇસી સમતા કો યોગ કહતે હૈં||

દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનંજય |
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ || ૪૯ ||

ઇસ બુદ્ધી યોગ કે દ્વારા કિયા કામ તો બહુત ઊઁચા હૈ| ઇસ બુદ્ધિ કી શરણ લો| કામ કો ફલ કિ ઇચ્છા સે કરને વાલે તો કંજૂસ હોતે હૈં ||

બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે |
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ || ૫૦ ||

ઇસ બુદ્ધિ સે યુક્ત હોકર તુમ અચ્છે ઔર બુરે કર્મ દોનો સે છુટકારા પા લોગે| ઇસલિયે યોગ કો ધારણ કરો| યહ યોગ હી કામ કરને મેં અસલી કુશલતા હૈ||

કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ |
જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ || ૫૧ ||

ઇસ બુદ્ધિ સે યુક્ત હોકર મુનિ લોગ કિયે હુઐ કામ કે નતીજોં કો ત્યાગ દેતે હૈં| ઇસ પ્રકાર જન્મ બન્ધન સે મુક્ત હોકર વે દુખ સે પરે સ્થાન પ્રાપ્ત કરતે હૈં||

યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ |
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ || ૫૨ ||

જબ તુમ્હારી બુદ્ધિ અન્ધકાર સે ઊપર ઉઠ જાઐગી તબ ક્યા સુન ચુકે હો ઔર ક્યા સુનને વાલા હૈ ઉસમે તુમહેં કોઈ મતલબ નહીં રહેગા||

શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા |
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ || ૫૩ ||

ઐક દૂસરે કો કાટતે ઉપદેશ ઔર શ્રુતિયાં સુન સુન કર જબ તુમ અડિગ સ્થિર રહોગે, તબ તુમ્હારી બુદ્ધી સ્થિર હો જાયેગી ઔર તુમ યોગ કો પ્રાપ્ત કર લોગે||

અર્જુન ઉવાચ ।
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ |
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ || ૫૪ ||

અર્જુન બોલ્યા
હે કેશવ, જિસકી બુદ્ધિ જ્ઞાન મેં સ્થિર હો ચુકિ હૈ, વહ કૈસા હોતા હૈ| ઍસા સ્થિરતા પ્રાપ્ત કિયા વ્યક્તી કૈસે બોલતા, બૈઠતા, ચલતા, ફિરતા હૈ||

શ્રીભગવાન ઉવાચ ।
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ |
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે || ૫૫ ||

શ્રીભગવાન બોલ્યા, હે પાર્થ, જબ વહ અપને મન મેં સ્થિત સભી કામનાઓં કો નિકાલ દેતા હૈ, ઔર અપને આપ મેં હી અપની આત્મા કો સંતુષ્ટ રખતા હૈ, તબ ઉસે જ્ઞાન ઔર બુદ્ધિમતા મેં સ્થિત કહા જાતા હૈ||

દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ |
વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે || ૫૬ ||

જબ વહ દુખઃ સે વિચલિત નહીં હોતા ઔર સુખ સે ઉસકે મન મેં કોઈ ઉમંગે નહીં ઉઠતીં, ઇચ્છા ઔર તડ઼્અપ, ડર ઔર ગુસ્સે સે મુક્ત, ઐસે સ્થિત હુઐ ધીર મનુષ્ય કો હી મુનિ કહા જાતા હૈ||

યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ |
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૫૭ ||

કિસી ભી ઓર ન જુડ઼્આ રહ, અચ્છા યા બુરા કુછ ભી પાને પર, જો ના ઉસકી કામના કરતા હૈ ઔર ન ઉસસે નફરત કરતા હૈ ઉસકી બુદ્ધિ જ્ઞાન મેં સ્થિત હૈ||

યદા સંહરતે ચાયં કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૫૮ ||

જૈસે કછુઆ અપને સારે અઁગોં કો ખુદ મેં સમેટ લેતા હૈ, વૈસે હી જિસને અપની ઇન્દ્રીયાઁ કો ઉનકે વિષયોં સે નિકાલ કર ખુદ મેં સમેટ રખા હૈ, વહ જ્ઞાન મેં સ્થિત હૈ||

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ |
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે || ૫૯ ||

વિષયોં કા ત્યાગ કે દેને પર ઉનકા સ્વાદ હી બચતા હૈ| પરમ્ કો દેખ લેને પર વહ સ્વાદ ભી મન સે છૂટ જાતા હૈ||

યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ |
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ || ૬૦ ||

હે કૌન્તેય, સાવધાની સે સંયમતા કા અભયાસ કરતે હુઐ પુરુષ કે મન કો ભી ઉસકી ચંચલ ઇન્દ્રીયાઁ બલપૂર્વક છીન લિતી હૈં||

તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ |
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૬૧ ||

ઉન સબ કો સંયમ કર મેરા ધયાન કરના ચાહિયે, ક્યોંકિ જિસકી ઇન્દ્રીયાઁ વશ મેં હૈ વહી જ્ઞાન મેં સ્થિત હૈ||

ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે |
સઙ્ગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે || ૬૨ ||

ચીજોં કે બારે મેં સોચતે રહને સે મનુષ્ય કો ઉન સે લગાવ હો જાતા હૈ| ઇસસે ઉસમે ઇચ્છા પૌદા હોતી હૈ ઔર ઇચ્છાઓં સે ગુસ્સા પૈદા હોતા હૈ||

ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ |
સ્મૃતિભ્રંશાદ્બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ || ૬૩ ||

ગુસ્સે સે દિમાગ ખરાબ હોતા હૈ ઔર ઉસ સે યાદાશ્ત પર પડ઼્અદા પડ઼્અ જાતા હૈ| યાદાશ્ત પર પડ઼્અદા પડ઼્અ જાને સે આદમી કી બુદ્ધિ નષ્ટ હો જાતી હૈ ઔર બુદ્ધિ નષ્ટ હો જાને પર આદમી ખુદ હી કા નાશ કર બૌઠતા હૈ||

રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ |
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ || ૬૪ ||

ઇન્દ્રીયોં કો રાગ ઔર દ્વેષ સે મુક્ત કર, ખુદ કે વશ મેં કર, જબ મનુષ્ય વિષયોં કો સંયમ સે ગ્રહણ કરતા હૈ, તો વહ પ્રસન્નતા ઔર શાન્તી પ્રાપ્ત કરતા હૈ||

પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે |
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે || ૬૫ ||

શાન્તી સે ઉસકે સારે દુખોં કા અન્ત હો જાતા હૈ ક્યોંકિ શાન્ત ચિત મનુષ્ય કી બુદ્ધિ જલદિ હી સ્થિર હો જાતી હૈ||

નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના |
ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ || ૬૬ ||

જો સંયમ સે યુક્ત નહીં હૈ, જિસકી ઇન્દ્રીયાઁ વશ મેં નહીં હૈં, ઉસકી બુદ્ધિ ભી સ્થિર નહી હો સકતી ઔર ન હી ઉસ મેં શાન્તિ કી ભાવના હો સકતી હૈ| ઔર જિસમે શાન્તિ કી ભાવના નહીં હૈ વહ શાન્ત કૈસે હો સકતા હૈ| જો શાન્ત નહીં હૈ ઉસે સુખ કૈસા||

ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઽનુ વિધીયતે |
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ || ૬૭ ||

મન અગર વિચરતી હુઈ ઇન્દ્રીયોં કે પીછે કહીં ભી લગ લેતા હૈ તો વહ બુદ્ધિ કો ભી અપને સાથ વૈસે હી ખીઁચ કર લે જાતા હૈ જૈસે એક નાવ કો હવા ખીચ લે જાતી હૈ||

તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૬૮ ||

ઇસલિયે હે મહાબાહો, જિસકી સભી ઇન્દ્રીયાઁ અપને વિષયોં સે પૂરી તરહ હટી હુઈ હૈં, સિમટી હુઈ હૈં, ઉસી કી બુદ્ધિ સ્થિર હોતી હૈ||

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી |
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ || ૬૯ ||

જો સબ કે લિયે રાત હૈ ઉસમેં સંયમી જાગતા હૈ, ઔર જિસમે સબ જાગતે હૈં ઉસે મુનિ રાત કી તરહ દેખતા હૈ||

આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ |
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી || ૭૦ ||

નદિયાઁ જૈસે સમુદ્ર, જો એકદમ ભરા, અચલ ઔર સ્થિર રહતા હૈ, મેં આકર શાન્ત હો જાતી હૈં, ઉસી પ્રકાર જિસ મનુષ્ય મેં સભી ઇચ્છાઐં આકર શાન્ત હો જાતી હૈં, વહ શાન્તી પ્રાપ્ત કરતા હૈ| ન કિ વહ જો ઉનકે પીછે ભાગતા હૈ||

વિહાય કામાન્યઃ સર્વાન્ પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ |
નિર્મમો નિરહંકારઃ સ શાન્તિમધિગચ્છતિ || ૭૧ ||

સભી કામનાઓં કા ત્યાગ કર, જો મનુષ્ય સ્પૃહ રહિત રહતા હૈ, જો મૈ ઔર મેરા રૂપી અહંકાર કો ભૂલ વિચરતા હૈ, વહ શાન્તી કો પ્રાપ્ત કરતા હૈ||

એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ |
સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ || ૭૨ ||

બ્રહ્મ મેં સ્થિત મનુષ્ય ઍસા હોતા હૈ, હે પાર્થ| ઇસે પ્રાપ્ત કરકે વો ફિર ભટકતા નહીં| અન્ત સમય ભી ઇસી સ્થિતિ મેં સ્થિત વહ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરતા હૈ||

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં 
યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઽધ્યાયઃ ॥૨॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)